________________ 47 द्वितीयः सर्गः રત્નસમૂહથી ઉત્તમ એવી આત્મ તૃપ્તિ થતી નથી. એ તો કેવળ શરીર શભા રૂપ જ માનેલ છે. આત્મતૃપ્તિ માટે તે નથી હોતા જે આત્મતૃપ્તિ કરવી હોય તે સમ્યકજ્ઞાન દર્શનાદિ ત્રણ રને ધારણ કરે. 34 हरेः किशोरा इव पण्यवीथ्यां किशोरका यत्र सदा रमन्ते / धूल्यासंधूलिसरिताङ्गतोऽपि विलोभनीयाकृतयो भवन्ति // 35 // अर्थ-जहां पर गलियों में सिंह के बच्चों के जैसे बच्चे सदा खेला करते है. यद्यपि वे खेलते 2 धूलि से मलिन तन हो जाते हैं फिर भी वे बडे सुहावने लगते हैं // 3 // જ્યાં રસ્તાઓમાં સિંહના બચ્ચાની જેમ બાળકો રમતા રહે છે, જો કે તેઓ રમતા રમતા ધૂળથી મેલાઘેલા શરીવાળા થઈ જાય છે, તે પણ તેઓ ઘણા સેહામણા લાગે છે. ઉપા रजोभिराच्छादित हीरकादीन् मणीनिवेमान प्रविलोक्य कालान् / अगोचरां यत्र मुदंच वाचामाप्नोति तुष्टः पथिकादि वर्गः / 36 / / अर्थ-रजसे आच्छादित हीरा आदि मणियों के जैसे इन बालकों को देख- कर मुसाफिरों को जो आनन्द का अनुभव होता है वह वाणी के अगोचर है।३६। આ રજકણથી ઢંકાયેલા હીરા વિગેરે મણિ જેવા આ બાળકોને જોઇને વટેમાર્ગુઓને જે આનંદાનુભવ થાય છે, તે વાણિથી પર છે અર્થાત્ અવર્ણનીય છે. ઉદા ___क्रीडास्तान सेन्द्रकुमार तुल्यान् विलोक्य पुत्रान् पठनाभियोग्यान्। प्रकर्ष हर्षाञ्चितकाययष्टि गुरोरघीनं कुरुते पिता द्राक् // 37 // अर्थ-पांसुक्रीडा में रत इन देवकुमारों के जैसे बालकों को देखकर पिता जब उन्हें पढने के योग्य देखता है तो वह बडे ही हर्ष से प्रफुल्लित शरीर होकर उन्हें गुरुकी छत्रच्छाया में बैठा देता है // 37 // ધૂલી રમતમાં મશગુલ દેવકુમાર જેવા આ બાળકોને તેમના માતા પિતા જ્યારે તેઓને અભ્યાસ કરવા યોગ્ય જુવે છે, ત્યારે તેઓ ઘણા જ આનંદિત થઈને તેમને ગુરૂની છત્ર છાયામાં બેસાડી દે છે. અહી यत्र स्मरो ह्येव निपातहेतुः प्राणान्तकः पितृपतिश्चणमा। भयप्रदश्चातक एव याञ्चा परोऽस्ति षण्ढं मनएवनान्यः // 30 //