________________ हितीयः सर्गः જેના પ્રકૃણ બાહુ બળના ભયથી છિન્ન કરેલ શત્રુસેના ફરીથી પિત પિતાના કિલ્લા સર કરી શકેલ નથી તેથી તેણે દિગન્તરાલને જ આશ્રય લઈને દુર્ગમ માર્ગનું જ અવલખને કર્યું 41 अपास्त षड्वर्गरिपुस्त्रिवर्ग सदोपसेवी व्यसनेष्वशक्तः / वधू मिव मा सकलां स्व पृथ्वीं यः साधयामास कृपाणपाणिः // 42 // अर्थ-जिसने काम क्रोध आदि रूप षट् रिपुओं को दूर कर दिया है. सदा धर्म अर्थ और काम को परस्पर विरोध रहित होकर जो सेवन करता है. एवं किसी भी व्यसन में जिसका चित्त लीन नहीं है ऐसे उस नरेशने अपने अधिकार की समस्त भूमिको वधू के समान केवल तलवार के बल पर ही अपने वश में किया // 42 // જેમણે કામ કાઘ વગેરે છ શત્રુઓને દૂર કરી દીધેલ છે, સદા ધર્મ, અર્થ અને કામનું પરસ્પર વિના વિરોધે જે સેવન કરે છે. તેમજ કોઈ પણ વ્યસનમાં જેનું ચિત્ત ચુંટેલ નથી એવા તે રાજાએ પિતાના અધિકાર વાળી સઘળી ભૂમિને પત્ની સરખી કરી તલવારના બળથી જ પિતાને આધીન કરી છે. જરા कर्पूरचन्द्रोज्ज्वल सद्गुणौधै गण्यैर्यदीयै न ममेऽन्तराले / भुवोविसर्पहिरकारी मच वासोऽवसाने द्युसदां सभायाम् // 33 // अर्थ-कर्पूर और चन्द्र के समान उज्ज्वल गणनीय जिस के गुण पृथ्वी में नहीं समाये अतः अन्त में उन्होंने शीघ्र ही देवताओं की सभा में अपना स्थान बनाया // 43 // કપૂર અને ચંદ્ર સરખા ઉજજવળ અને ગણનાપાત્ર જેમના ગુણ પૃથ્વીમાં ન સમાવાથી છેવટે તેમણે દેવોની સભામાં પોતાનું સ્થાન બનાવ્યું. 43 यदीय गांभीर्यगुणं निरीक्ष्य निधिपां विस्मय मास्थितोऽस्ति / इतीव वृद्धिक्षय लाञ्छनेन व्यक्ति सम्प्रत्यपि यः स्वकृञ्छ्रम् // 44 // ___ अर्थ-जिस नरेश के गांभीर्य गुणको देख कर समुद्र भी आश्चर्य चकित बन गया. इसीलिये वह वृद्धि और क्षय के बहाने से मानों अब भी अपने कष्ट को व्यक्त कर रहा है // 44 // છે. જે રાજાના ગાંભીર્ય ગુણ જોઈને સમુદ્ર પણ આશ્ચર્ય યુક્ત બની ગયે તેથી તે ભરતી અને ઓટના બહાનાથી હમણા પણ પિતાનું કષ્ટ બતાવે છે. 44