________________ द्वितीयः सर्गः તેઓના વાળમાં કાલિમાં છે. સ્તનમાં કઠોરતા છે. કટિ પ્રદેશમાં જ ક્ષીણતા-પાતળાપણું છે. અને કટાક્ષપાતના સમયે જ તેમની આંખમાં રતાશ આવે છે. પરંતુ તેઓની રહેણી કરણીમાં કાલિમા-માયાચાર ભાવ હોતો નથી દાઢર્ય–કઠોરપણું અદયા ભાવ હેતું નથી. નારિતપણાનો ભાવ હોતો નથી. આતિકપણું જ તેઓમાં રહેલું છે. તથા વિરાગપણું અર્થાત અરૂચિપણને સદભાવ હોતો નથી. રટા यत्राभिरामा रसिकावतंसा वदान्यतान्यकृतकल्पवृक्षाः दयार्दचित्ताः पुरुषार्थवित्ताः प्रमोदमत्ताश्चतुराः सुवृत्ताः // 29 // महाजनाः सर्वगुणाभिरामाः निदर्शनं स्वीयमलभ्यमानाः। वसन्ति येषां यशसाऽभिभूतो जातः समग्रः सुकृतोऽपि दासः॥३०॥ __ अर्थ-यहां जो महाजन श्रावक रहते हैं वे आकार में बडे सुन्दर मनोहर रसिकजनो में श्रेष्ठ दानशीतलासे कल्पवृक्षों को भी परास्त करने वाले, दयालु पुरुषार्थ प्रधानी आनन्दमग्न चतुर सुमार्गगामी और सर्व गुणों से संपन्न है, उनके जैसे आदर्श नर अन्यत्र नहीं मिलते हैं उनके यश से ऐसा प्रतीत होता है कि जितना भी पुण्य है-मानों वह परास्त होकर उनका दास ही बन गया है // 29-30 // આ નગરીમાં જે મહાજન રહે છે તેઓ સુંદરકાર વાળા છે. મનહર રસિકજનોમાં ઉત્તમ દાનીપણામાં કલ્પવૃક્ષને પણ પરાજીત કરનારા દયાળુ, ઉદ્યમી, આનંદી, ચતુર સુમર્શ ગામી અને સર્વ પ્રકારના ઉત્તમ ગુણવાળા તેના જેવા આદર્શ પુરૂષો અન્યત્ર મળતા નથી. તેમના યશથી એવું જણાય છે કે જેટલું પુણ્ય છે. તે સઘળુ પરાજીત થઈને તેઓનું દાસ બની ગયેલ જણાય છે. ર૯-૩ पादौ यदीयौ परिचुम्ब्य यत्र प्रलभ्यते रत्नपदं ह्यनय॑म् / रजःकणैः कैर्न पदं समाप्तं पुण्यात्म संसर्गवशेन मान्यम् // 31 // अर्थ-उनके सौभाग्यशालित्व की और अधिक क्या प्रशंसा की जावे इस बात की तो पुष्टि इतने से ही हो जाती है कि उनके चरणों का स्पर्श करके रजःकण भी अनय रत्न के स्थान को पा लेते हैं। सच बात है-पुण्यशालियों के संसर्ग से किनने मान्य पदवी प्राप्त नहीं की है // 31 // તેમના સૌભાગ્ય પણાની વિશેષ શું પ્રશંસા કરીએ એ વાતનું સમર્થન તો એનાથી જ થઈ જાય છે કે–તેમના ચરણેને સ્પર્શ કરીને રજકણ પણ બહુમૂલ્ય રત્નના સ્થાનને પામી જાય છે સાચી વાત છે કે પુણ્યશાળીના સંસર્ગથી કોણે માનનીય પણું પ્રાપ્ત કરેલ નથી ? 31