________________ द्वितीयः सर्गः એ રાજમહેલમાં નાના નાના બગીચાઓ છે. જે કીડાના સ્થાન જેવા હોય છે. તેમાં વેલી છે. જે પુથી ભરચક રહે છે, વિચિત્ર પ્રકારના જલયંત્ર છે જેમાંથી પાણી નીકળતું રહે છે. નાની નાની બનાવટી નદી છે, જેમાં પક્ષીઓના ઉતરવાથી ચંચલ તરંગો ઉઠતા રહે છે. હંસ તથા ચક્રવાક તથા ચક્રવાતી ત્યાં બેઠા રહે છે. એ રાજમહેલ કમળના જેવા પગ વાળી સ્ત્રીયોથી ભરપૂર રહે છે. સઘળી ઋતુઓની સામગ્રી જેવા સુખનો અહીં સાક્ષાત્કાર થાય છે, અને તેવા પ્રકારના ચિત્રોથી એ યુકત છે, તેથી એ મને જ્ઞ સ્વર્ગ પ્રદેશ જે સેહામણો લાગે છે. ર૧-૨રા विचित्रचित्राङ्कितचारुकुड्याः रंगावलिकल्पितकल्पमालाः। क्रीडास्पदाः कुंकुमलेपलिप्ताः प्रियसखैः कामिकुलैरशून्या // 23 // अर्थ-इन राजमहलों की दिवारों पर अनेक प्रकार के चित्र बने हुए हैं जगह 2 अनेक प्रकार के रङ्गों से कल्पवृक्षों की रचना की गई हैं कहीं कहीं कुंकुम के लेप से ये पुते हए है और पत्नि ही जिनकी सखा है ऐसे सदाचारी पुरुषों से युक्त है // 23 // આ રાજમહેલની ભીતે ઉપર અનેક પ્રકારના ચિત્ર ચિન્નેલા છે. સ્થળે સ્થળે અનેક પ્રકાર ના રંગોથી કલ્પવૃક્ષોની રચના કરેલી છે. કયાંક ક્યાંક કંકુના લેપથી તે રંગેલ છે. તથા પત્નિ જ જેની મિત્ર છે, એવા સદાચારી પુરૂષોથી વ્યાપ્ત છે. રક્ષા समानि नैतान्यमितोऽचलाङ्गा झपारिसालाः कृतसन्निवेशाः। दिदृक्षुलोकोज्ज्वलनेत्रमीनात् जिघृक्षयाऽतिष्ठन् निश्चलाङ्गा // 24 // - 'अर्थ-ये राजमहल नहीं है किन्तु ऐसा ज्ञात होता है कि इन्हें देखने वाले लोकों के उज्ज्वल नेत्ररूपी मीनों को पकडने कि इच्छा से निश्चल अंगवाले ये पगुला ही बैठे हैं // 24 // આ રાજમહેલ નથી પરંતુ એવું જણાય છે કે–અને જેનારા લેકોના ઉજવલ નેત્ર રૂપી માછલાને પકડવાને માટે નિશ્ચલ અંગવાળા આ બગલે જ બેઠેલે છે. રજા नतद्गृहं यत्र न सन्ति दारा दारा न ता या च न सन्त्युदाराः॥ सदारकाः सर्वगुणेषु वृद्धा गृहप्रणाली परिपालयन्त्यः // 25 // ' अर्थ-वहां ऐसा कोई घर नहीं है कि जिसमें स्त्रियां न हों, और उन में भी ऐसी कोई स्त्री नहीं हैं जो उदार प्रकृति की न हो, और बालबच्चोंवाली न हो हर एक स्त्री अपने 2 घरकी मर्यादा की पालक है और स्त्रियोचित समस्त गुणों में वृद्ध-निपुण है // 25 //