________________ द्वितीयः सर्गः તે પશ્ચિની જેણે પોતાના શરીરનું કોમળ પણું પદ્મદલને આપ્યું. અને લેઢા પાસેથી કઠોરપણું લીધું. તે આજ પ્રાન્તમાં ઉત્પન્ન થયેલ છે. આની ધીરજ આગળ શત્રુના'પણ છક્કા છુટી જતા હતા. આ પદ્મિની નારિઓમાં અપવાદ રૂપ હતી. 19 स वाजिराजस्तरलस्तुरंगः सुचेतकश्चेतकनामधेयः / अभूदमुष्मिन् धृतवन्यवृत्तेः राणप्रतापस्य विपत्तिबन्धुः // 10 // अर्थ-वह अश्वों का राजा कि जिसका नाम चेतक था और जो समय पर महाराणा प्रताप का बहुत ख्याल रखता इसी प्रदेश में हुआ है यह महाराणा प्रताप का विपत्ति समय का बन्धू था जब महाराणा प्रताप घोर विपत्ति के जंगलों में फिर रहे थे. तब भी यह उनके साथ था. // 10 // તે અધોને રાજા કે જેનું નામ ચેતક હતું અને જે વખતો વખત મહારાણા પ્રતાપનું ધ્યાન રાખતો હતો તે આજ પ્રદેશમાં થયેલ છે. આ ચેતક મહારાણા પ્રતાપને વિપત્તિ સમયને સહાયક બધુ રૂપ હતો જ્યારે મહારાણા પ્રતાપ ઘોર વિપત્તિના સમયમાં જંગલમાં ફરતા હતા ત્યારે પણ તે તેમની સાથે ફરતો હતો. ૧ળા धनान्यसूंश्चापि तृणाय मत्त्वा येनार्पितं स्वामिकृतेऽथसर्वम् / स दानवीरोऽपि च भीमभामाशाहोऽत्र जज्ञे क्षितिरत्नभूतः // 11 // . अर्थ-धन और प्राणों को तृण के जैसा समझकर जिसने महाराणा प्रताप के लिये अपना सब कुछ अर्पण कर दिया ऐसा वह कलिकाल का भीम दान वीर भामाशाह जो कि इस भूमि का रत्नरूप माना गया है इसी प्रान्त में उत्पन्न हुआ॥११॥ ધન અને પ્રાણને તરણ સરખા સમજીને જેણે મહારાણા પ્રતાપને માટે પિતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું, એવા એ કલિયુગમાં મહાન દાનવીર ભામાશાહ કે જેને આ ભૂમિના રત્ન જેવા માનવામાં આવેલ છે. તેઓ પણ આજ પ્રાન્તમાં જન્મેલા છે. I11 पन्नेति नामा प्रथिता सुधात्री स्व पुत्र घाताद्विहिता यया द्राक् / शिशोर्दशायामुदयस्य रक्षाजाताऽत्र लोकैकनमस्क्रियाहीं // 12 // अर्थ-पन्ना नामकी प्रसिद्ध धाय कि जिसने अपने पुत्र को मरवाकर बालक उदयसिंह की रक्षा की इसी प्रान्त में उत्पन्न हुई है आज भी लोग उसके नाम पर अपनी श्रद्धा के सुमन अर्पित करते हैं // 12 // પન્ના નામની સુપ્રસિદ્ધ ધાયમાતા કે જેણે પિતાના પુત્રને મરાવીને બાળક ઉદેસિંહનું