________________ लोकाशाहचरिते રક્ષણ કર્યું હતું તે પણ આજ પ્રાન્તમાં જન્મેલ હતી. આજે પણ લેકે તેના નામ પર શ્રદ્ધાના પુષ્પ ચડાવે છે, ૧રા निसर्गतो युद्धकलाप्रवीणैर्मानोन्नत वैरिकुलाद्रिवज्रः / विराजतेऽयं ह्यपैश्च राजस्थानप्रदेशः सुभटैरनेकै // 13 // अर्थ-अब भी राजस्थान प्रदेश स्वभाव से ही युद्धकला में प्रवीण ऐसे अनेक सुभटों से जो कि वैरिरूप पर्वन को भेदन में वज्र के जैसे हैं और आत्मगौरव से जिनका मस्तक उन्नत है सुशोभित है // 13 // અત્યારે પણ રાજસ્થાન પ્રદેશ સ્વાભાવિક રીતે જ યુદ્ધકળામાં નિપુણ અનેક સુભટોથી કે જેઓ શત્રરૂપ પર્વતને ઉખાડી નાખવામાં વજની સમાન છે. અને આત્મિકગીવથી જેમના મસ્તકે ઉત્કૃષ્ટ રીતે શોભી રહ્યા છે. તેવા अस्य प्रदेशस्य समस्तवृत्तं विज्ञेन टाटाख्यमहोदयेन। खोपज्ञ उक्तं बहुविस्तरेण तत् पुस्तके वैभवमीक्षणीयम् // 14 // अर्थ-इस प्रदेश का पूर्ण गौरवमय इतिहास विद्वान टाटा साहब ने अपने द्वारा लिखी गई "राजस्थान का इतिहास" इस नाम की पुस्तक में बहुत विस्तार के साथ लिखा है अतः उस पुस्तक में से राजस्थान प्रदेश का अतीत काल का वैभव ज्ञात करलेना चाहिये // 14 // या प्रशना गौरवशाली इतिहास विद्वान 212 / साउने समेस राजस्थान का इतिहास આ નામના પુસ્તકમાં ઘણું જ વિસ્તાર પૂર્વક વર્ણવેલ છે. તેથી આ પુસ્તકમાંથી રાજસ્થાન પ્રદેશના વ્યતીત કાળનો વૈભવ જાણી લેવો જોઈએ. 14 विराजते तत्र विशालसालाचतुर्वृहद्गोपुर वैर्यगम्या। सिरोहिनाम्नी खलु राजधानी समस्तवर्णाश्रमराजधानी // 15 // अर्थ-इसी राजस्थान प्रदेश में एक सिरोही नाम की राजधानी है इसमें समस्त वर्णाश्रम रूप राजा बडे आनन्द के साथ रहता है. इसका बहुत विशाल एक कोट है. इसमें चार दरवाजे हैं. ये बहुत बडे हैं वैरियों की यह शक्ति नहीं जो इस पुरी में वे प्रवेश कर सके // 15 // આજ રાજસ્થાન પ્રદેશમાં એક શિરેહી નામની રાજધાની છે. તેમાં સઘળા વર્ણાશ્રમ પરાયણ રાજા ઘણા જ આનંદ પૂર્વક વસે છે. તે નગરીને ઘણું જ વિશાળ સુંદર કેટ છે તેમાં ચાર દરવાજાઓ છે, તે ઘણા વિશાળ છે. દુમન તેને ભેદીને આ નગરીમાં પ્રવેશે તેવી કેઈની તાકાત નથી. /1 પા.