________________ द्वितीयः सर्गः મૃગલા જેવા જ માનતા હતા. અકબર બાદશાહે જે મેવાડની ભૂમિ ઉપર પિતાની હકુમત જમાવી હતી તેની સાથે પ્રતાપસિંહે યુદ્ધ કરીને એ ભૂમિ ભાગને તેના અધિકારમાંથી પડાવીને ત્યાં પિતાને અધિકાર સ્થાપિત કર્યો હતો. 13 अवन्ध्य संध्येन च येन राज्ञा स्वदारिकां पुत्र मथात्मकान्ताम् / चक्रे सहादाय विहाय राज्यं कान्तावासो वृषरक्षणार्थम् // 4 // ____ अर्थ-ये महाराणा प्रतापसिंह अपनी प्रतिज्ञा के पालन में बडे पक्के थे, इन्हों ने अकबर की शरण स्वीकार नहीं करने की प्रतिज्ञा को नहीं छोड़ा। अपनी पुत्री, पुत्र और रानी को साथ लेकर ये राजभवनको छोड अरावली पर्वत पर वन्यवृत्ति धारण कर अपने धर्म की रक्षा करने के लिये दृढ रहे // 4 // - આ મહારાણું પ્રતાપસિંહ પોતાની પ્રતિજ્ઞામાં ઘણા જ દઢ હતા. તેમણે અકબર બાદશાહનું શરણું નહીં લેવાની પ્રતિજ્ઞાને છોડી નહીં. પિતાના પુત્ર પુત્રી અને રાણીને સાથે લઈને તેઓ રાજમહેલને છોડીને અરવલ્લીના પહાડ પર વન્યવૃત્તિને ધારણ કરીને પિતાના ધર્મની રક્ષા કરવા નિશ્ચય પૂર્વક ત્યાં રહ્યા. 4 विधेविपाकाद्धृतवन्यवृत्तिस्तथापि तेजोभिरथात्मसंस्थैः / भस्मावृताङ्गारनिभश्चकासे स निर्भयो मानधनस्तदानीम् // 5 // अर्थ-यह भाग्य को हि विडम्बना थी जो महाराणा जैसे प्रबल वीर को भीलों जैसी जंगल की वृत्ति में रहना पडा, परन्तु फिर भी जो उन पर राजसी तेज था उससे वे ऐसे प्रतीत होते थे कि मानों भस्म से ढका हुआ यह अंगार ही है. इन्हें किसी का उस समय भी भय नहीं था इनके पास धन नहीं था फिर भी ये अपने मान रूपी धन से रिक्त नहीं थे // 5 // એ ભાગ્યની જ વિચિત્રતા હતી કે જે મહારાણ જેવા પ્રબળ વિરને ભીલ જેવી જંગલી વત્તિ ધારણ કરવી પડી. તેમ છતાં તેમના પર જે રાતેજ હતું તેનાથી તેઓ એવા જણાતા હતા કે રાખથી ઢંકાયેલ આ અંગારજ છે. તેમને તે સમયે પણ કોઈને ડર ન હતો તેમની પાસે ધનને અભાવ હતો તો પણ તેઓ પોતાના માન રૂપી ધનથી રહિત ન હતા. આપા वीराङ्गनावीर प्रसूभिराढ्यः प्रान्तोऽयमर्यो धृतिशालिवीरैः। दन्तावलानां दशनाभिघातादजय्यशक्त्या परिपुटदेहैः // 6 // अर्थ-यह प्रान्त सदा से ही वीराङ्गनाओं से और वीरों को जन्म देने * वाली वीर माता ओं से युक्त रहा है. तथा ऐसे ऐसे वोरों से कि जिन की