________________ लोकाशाहचरिते अथ द्वितीयः सर्गः अथार्यखण्डेऽत्रच भारतस्य देशा विशेषा विविधस्वरूपाः / प्रान्ताख्यया ते ह्यधुना प्रसिद्धा भाषादि भेदेन च सन्ति भिन्ना // 1 // अर्थ-भरत क्षेत्र के आर्यखण्ड में अनेक देश हैं इनका सबका चाल चलन आचार विचार-एक दूसरे से भिन्न है. पहिले ये जिस प्रकार मगध देश, बङ्गदेश, लाट देश आदि नाम वाले थे अब ये राजस्थान गुजरात आदि प्रान्तों के नाम से इनमें भिन्नता है. // 1 // ભરતક્ષેત્રના આર્યાવર્ત ખંડમાં અનેક દેશો છે. તેમાં દરેક પ્રદેશની રહેણી કરણી આચાર વિચાર એક બીજાથી અલગ અલગ હોય છે. પહેલાં આ પ્રદેશના નામે મગધદેશ બંગદેશ, લાટદેશ વિગેરે નામથી ઓળખાતા હતા. હાલમાં રાજસ્થાન, ગુજરાત વિગેરે પ્રાન્તના નામે ઓળખાય છે. અને ભાષાદિના ભેદથી તેનું જુદાપણુ જણાય છે. दिवौकसां स्थानमिवात्र राजस्थानेति नाम्ना प्रथितः पृथिव्याम् / प्रान्तः स यत्राजनि वीरसिंहः प्रतापसिंहः प्रबलप्रतापी // 2 // अर्थ-इन्हीं प्रान्तो में एक राजस्थान नाम का प्रान्त है. यह अपने नाम से दुनियां में प्रसिद्ध है. इसी प्रान्त में प्रबल प्रताप विराजी राजा प्रताप सिंह हुए हैं जो वीरों में शेर जैसे थे // 2 // એ પ્રાન્ત પૈકી એક રાજસ્થાન નામને પ્રાન્ત છે, તે પિતાના નામથી સમગ્ર દુનિયામાં અત્યંત પ્રસિદ્ધ છે. આજ પ્રાન્તમાં પ્રબલ પ્રતાપવાન એવા મહારાણા પ્રતાપસિંહ થયા હતા કે જે વીરમાં સિંહ સમાન હતા. રા अनीगणद् योऽरिकुलं करालं मृगायमाणं रिपुकालरूपः। अकबरादाहत भूमिभागं विधायजन्य स्वशं निनाय // 3 // अर्थ-शत्रुओं के यमराज तुल्य महाराणा प्रतापसिंह ने अपने शत्रुकुल को चाहे वह कितना ही विकट क्यों नहो कभी भी मृगसे ऊंचा नहीं माना सदा मृग के ही जैसा माना अकबर बादशाह ने जिस मेवाड की भूमि पर अप. ना अधिकार जमा लिया था प्रतापसिंह ने उसके साथ युद्ध करके उस भूमि भाग को उसके अधिकार से छीन कर अपने अधिकार में ले लिया था // 3 // શઓ માટે યમરાજ જેવા મહારાણા પ્રતાપસિંહે પિતાના શત્રળને કે તે ચાહે ગમે તેટલા વિષમ-દુસહ કેમ ન હોય પરંતુ તેઓને મૃગલાથી વિશેષ ગણ્યા નથી. અર્થાત્ સદા,