________________ 34 लोकाशाहचरिते જાય છે. તે ઉત્સર્પિણી કાળ છે, અને જેમાં બળ, આયુષ્યનું પ્રમાણ મશઃ ઘટતું જાય તે અવસર્પિણી કાળ કહેવાય છે. 91 काले तृतीये क्रमशो व्यतीते पल्योपमस्याष्टमभागमात्रे / - शेषे च तस्मिन् प्रभवन्त्यथैते चतुर्थकालं च नवान्यकाले // 92 // अर्थ-क्रमशः तृतीय काल समाप्त होते 2 जब वह पल्य के 8 वे भागमात्र बाकी रहता है-तब उसमें इन शलाकापुरुषों का होना प्रारम्भ हो जाता है और ये चौथे काल तक होते रहते हैं अन्य काल में ये नहीं होते // 12 // ક્રમશઃ ત્રીજો કાળ સમાપ્ત થાય અને જયારે તે પલ્યના આઠમા ભાગ જેટલા જ માત્ર બાકી રહે ત્યારે તેમાં શલાકા પુરૂષોને પ્રાદુર્ભાવ થવાને પ્રારંભ થાય છે. અને તે ચોથા કાળ પર્યન્ત તેમ થતું રહે છે. અન્ય કાળમાં તેમ થતું નથી. મi૯રા सूर्युपाध्याय साधूनां संगत्या स्वधिया च तत् / जिनोक्तं सूक्ष्मतत्त्वं स लोकाशाहों गवेषयन् // 93 // साधूनां चैतवासानां वृत्तिमिच्छानुसारिणीम् / दृष्ट्वा सिद्धान्त विपरीतां मतं स्वच्छंभचालयत् // 9 // अर्थ-इस आचार्य, उपाध्याय और साधु इनकी संगति से एवं अपनी बुद्धि से जिनेन्द्र देव द्वारा प्रतिपादित सूक्ष्मतत्वकी गवेषणा करते हुए लोकाशाह ने चैतवासी साधुओं की प्रवृत्ति को जब स्वेच्छानुचारी देखा, तो उसे देखकर समझा कि यह इनकी वृत्ति सिद्धान्त से विपरीत है ऐसा निश्चित करके फिर उन्होंने अपना एक स्वतन्त्र निर्दोष मत चलाया // 93-94 // આ મુનિગણમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુની સંગતિથી તથા વબુદ્ધિથી જીતેન્દ્ર દવે પ્રતિપાદન કરેલ સૂક્ષ્મતત્વની ગષણા કરતાં કરતાં કાશાહે ચિત્યમાં રહેનારા સાધુઓની પ્રવૃત્તિને જ્યારે છાચારી દેખી ત્યારે તે જોઈને તેમણે જાણ્યું કે આ સાધુઓની પ્રવૃત્તિ સ્વ સિદ્ધાંતથી અન્ય પ્રકારની અર્થાત વિરુદ્ધ છે. આ રીતે નિશ્ચય કરીને તેમણે સિદ્ધાન્તાનુકૂળ પિતાને સ્વતંત્ર નિષ મત પ્રવર્તિત કર્યો અર્થાત સ્વ સિદ્ધાંતાકૂકુળ મત ચલાવ્યો. 193-94 सम्यग्दर्शन शुद्धबोधचरणं संघाटयन्नादरात् / / स्वस्थानोचित सद्गुणैश्च विविधैराकर्षयत् मानवान् उतारिणाम्।