________________ प्रथमः सर्गः 33 ___ अर्थ-इसी आर्य खण्ड में पुराण पुरुष-उत्पन्नहुए हैं. ये शलाका पुरुष धर्म की उन्नति के करने वाले होते हैं. इनका वर्णन सिद्धान्त ग्रन्थों में किया गया है // 8 // આજ આર્યાવર્ત ખંડમાં પુરાણ પુરૂષ–શલાકા પુરૂષ ઉત્પન થયા છે. આ શલાકા પુરૂષ ધર્મની ઉન્નતિ કરવાવાળા હોય છે, આનું વર્ણન સિદ્ધાંત ગ્રન્થમાં કરવામાં આવેલ છે. આ૮૮ सुषमा सुषमा चाया द्वितीया सुषमा तथा / सुषमा दुःषमा चान्या दुःषमा सुषमा पुनः // 89 // पंचमी दुःषमाज्ञेया षष्ठी वा चाति दुःषमा / मेदा इमे ऽपसर्पिण्या उत्सर्पिण्यां विपर्यया // 10 // - अर्थ-इस समय इस आर्यखण्ड में अवसर्पिणी काल चल रहा है. जिस में मायुकाय आदिका क्रमशाहास हो जाता है. वह अवसर्पिणी काल कहलाता है. इसमें 6 भेद होते हैं. जो इस प्रकार हैं- 1) सुषमा सुषमा, (2) सुषमा, (3) सुषमा दुःषमा, (4) दुःषमा सुषमा, (5) दुःषमा, (6) अतिदुःषमा। उत्सपिणी काल में इनका पूर्वोक्त क्रम से विपरीत क्रम होता हैं // 89-90 // . હાલમાં આ આર્યાવર્ત ખંડમાં અવસર્પિણી કાળ ચાલે છે. જેમાં આયુકાય વિગેરે છોને ક્રમશઃ હાસ-નાશ થાય તે અવસર્પિણી કાળ કહેવાય છે. તેમાં છ ભેદ થાય 22 मा प्रमाणे छ.- (1) सुषमा सुषमा (2) सुषमा (3) सुषमा दुःषमा (4) दु:५मा સુષમા (5) દુષમા અને (6) અતિદુષમા. ઉત્સર્પિણી કાળમાં આ પૂર્વોક્ત ક્રમથી ઉલટુ पाय छे. // 84-80 // उत्सर्पिण्यवसर्पिण्यौ कालो द्वौच प्रकीर्तितौ / उत्सदिवसांच्च वलायुष्क वर्मणाम् // 91 // . अर्थ-काल दो प्रकार का कहा गया है.एक उत्सर्पिणीकाल और (2) अव सर्पिणी काल बल आयु आदिका प्रमाण जिस काल में क्रमशः बढता जाता है पह उत्सर्पिणी काल है. और जिसमें इनका प्रमाण क्रमशः घटता जाता है वह अवसर्पिणी काल है // 91 // - કાળ બે પ્રકારના કહેવામાં આવેલ છે, તેમાં (1) એક ઉત્સર્પિણી કાળ અને (ર) મીને અવસર્પિણી કાળ, બળ આયુષ્ય વિગેરેનું પ્રમાણ જે કાળમાં ક્રમે ક્રમે વધતું