________________ प्रश्रमः सर्गः આમાં કેટલાકજને મુનિરાજેની સન્મુખ આલોચના કરે છે, અને કેટલાક પ્રત્યાખ્યાન વિગેરે ધાર્મિક કૃત્ય કરે છે. 80-81 विहारकाले चरतां मुनीनां दिव्योपदेशान् परिपीय भव्यात् उद्वेजिता पापमयी प्रवृत्तिर्गता का तस्मान्न वयं च विद्मः // 82 // __ अर्थ-विहार काल में एक जगह से दूसरी जगह विचरण करनेवाले मुनि जनों के दिव्य उपदेशों को अच्छी तरह हृदयंगम कर के वहां के भव्य जीवों से डरी हुई पापमयी प्रवृत्ति उनसे कहां चली गई यह हम नहीं जानते हैं // 82 // વિહાર કાળમાં એક સ્થાનથી બીજા સ્થાને વિચરણ કરવાવાળા મુનિજનેના દિવ્ય ઉપદેશને સાંભળીને તેને સારી રીતે હૃદયમાં ધારણ કરીને ત્યાંના જીવથી ડરી ગયેલ પાપમય પ્રવૃત્તિ તેમનામાંથી ક્યાં ચાલી ગઈ તે અમે જાણતા નથી. ૮રા दिने दिने संघविहारपूतास्तत्रत्य देशा अर्धपानाः। निवृत्तिमार्ग परिकाङ्क्षमाणान् जनान मुनीन् कर्तुमिहाप्रयत्नात् ' 83 // ___ अर्थ-प्रति दिन के मुनिजनों के विहार से वहां के प्रदेश धर्मयुक्त होते हैं इसलिये निवृत्ति मार्ग के अभिलाषी जनों को मुनि बनाने में उन्हें कोई प्रयत्न नहीं करना पडता है, ऐसे व्यक्ति वहां गुरु के समीप स्वयं मुनिदीक्षा धारण कर अपना जीवन सफलबनाते हैं // 83 // | મુનિજનના નિત્યના વિહારથી ત્યાંને પ્રદેશ ધર્મમય થાય છે. તેથી નિવૃત્તિ માર્ગ ના ઇચ્છુક જનને મુનિ બનાવવા માટે તેઓને કોઈ પ્રકારના પ્રયત્ન કરે પડતું નથી. પરંતુ તેવી વ્યકિત ત્યાં સ્વયં ગુરૂ સમીપે જઈને મુનિ દીક્ષા ધારણ કરીને પિતાનું જીવન સફળ બનાવે છે. 83 न तद्गृहं यत्र न सन्ति वृद्धाः वृद्धा न ते ये न वदन्ति धर्मम् / धर्मोऽप्यसौ नास्ति न योऽनुकंपायुतो न सा या न विपक्षपक्षा // 4 // अर्थ-वहां ऐसा कोई घर नहीं है कि जिस में वृद्धजन मौजूद नहों, ऐसा कोई वृद्धजन नहीं जो धर्म की बात कहता हो. वह धर्म नहीं कि जो अनुकंपा से युक्त न हो और वह अनुकंपा नहीं कि जो विपक्षपक्षवाली न हो पापी पर भी जो न की जाती हो // 84 // ત્યાં એવું કાઈ ઘર નથી કે જ્યાં વૃદ્ધજન શ્યાત ન હોય, એવા કોઈ વૃદ્ધ પુરૂષ નથી કે જે ધર્મની વાત કહેતા ન હોય, એ ધર્મ નથી. કે જે દયા રહિત હોય અને તે દયા નથી. કે જે વિધિ પ્રત્યે આચરાતિ ન હોય અર્થાત પાપી ઉપર પણ જે કરાતિ ન હોય 84