________________ लोकाशाहचरिते આ વિકસેલા કમળ નથી. પરંતુ પૃથ્વીએ પિતાના નેત્ર જ ઉંચા કરીને ફેલાવી રાખ્યા છે અને તે એ જાણવા માટે ફેલાવ્યા છે કે અમારી શોભાથી કે ઉન્નતિથી લજજીત થયેલા દિગન્તરે કયાં છે? I78 कृष्णं तदास्यं च विधाय यत्र नाथावसानेऽपि प्रमोदचितम् / व पुष्पसदमाच्च बहिष्करोति कुमुदती चञ्चलचचरीकम् // 79 // __अथ:-जहां कुमुद्रती अपने कुमुदरूपी मकान से चश्चल भ्रमर को इसलिये काला मुंहकर के बाहर करती रहती है कि वह चन्द्ररूपी कुमुदिनीनाथ के अवसान में-डूबजाने पर भी प्रमोदचित्त वाला बना रहता है. इस कल्पना का तात्पर्य ऐसा है. कि भ्रमर चन्द्रोदय होने पर कुमुदों के पास पहुंच जाता है. और चन्द्र अस्त होने पर सूर्योदय के समय विकसित हुए कमलों के निकट आजाता है. अतः दोनों के अस्तोदय में उसका चित्त प्रमुदित बना रहता है. इसी बात को इस कल्पना में ढालकर यहां व्यक्त किया गया है. // 79 // જયાં કુમુદિની પોતાના કુમુદ રૂપી મકાનમાંથી ચંચલ ભમરાને કાળ મુખ કરીને એ માટે બહાર કાઢે છે કે- એ ચાંદરૂપી કુમુદિનીનાથના અવસાનમાં અર્થાત અરત થવા છતાં આનંદિત રહે છે. આ કલપનાનું તાત્પર્ય એવું છે કે–ચંદ્રને ઉદય થતાં ભમરા કુમુદની પાસે ચાલ્યા જાય છે. અને ચંદ્ર અસ્ત થાય અને સૂર્ય ઉદય થાય ત્યારે વિકસિત થયેલા કમળની પાસે આવી જાય છે. આ હકીકતને આ કલ્પનામાં સમાવીને અહીં પ્રગટ ईरेस . 178 // ब्रह्ममुहूर्ते महताऽऽदरेण, प्रबुद्धय चोत्थाय विचिन्तयन्ति। कोऽहं स्वरूपंच किमस्ति मे वा निशम्य नित्यं मुनिराजवाणीम् // 80 // आलोचनांकेऽपि च केऽपि पच्चक्खाणादिकं धार्मिककृत्यमत्र / कुर्वन्ति सद्भावभरावनम्रा जनामुनीनां पुरतो विधाय ||81 // . यहां पर धार्मिक जन सूर्योदय के पहिले जगते और बडे ही भक्ति भावसे ऊठकर ऐसा विचार करते हैं कि मैं कौन हूं मेरा क्या स्वरूप है. इस तरह के विचार आने का कारण उनका नित्य मुनिराज की वाणी का सुनना है. इनमें कितनेक जन मुनिराज के समक्ष आलोचना करते हैं एवं कितनेकजन प्रत्याख्यान आदि का धामिक कृत्य करते हैं // 80-81 // અહીના ધાર્મિક જેને સૂર્યોદય થતાં પહેલાં જાગૃત થાય છે. અને અનન્ય ભક્તિ ભાવથી ઉઠીને એ વિચાર કરે છે કે-કોણ છું. ! મારું સ્વરૂપ શું છે? આવા પ્રકારનો વિચાર ઉદ્દભવવાનું કારણ તેઓ નિત્ય મુનિરાજની વાણિનું શ્રવણ કરે છે તેજ છે.