________________ लोकाशाहचरित . . .. . ... .. - -- - कर्मणां संचितानां च क्षयस्तावत्तश्स्ययां / नव्यानां च निरोधः स्यात् संवरेण हितैषिणा // 149 / / इत्यवगम्य बुधै र्भाव्यं स्वात्मकल्याणकांक्षिभिः / रत्नत्रयार्जने नित्यं सावधानैः स्वशक्तितः // 150 // अर्थ-संचित कर्मों का क्षय तपस्या से होता है और नये 2 कर्मों के आस्रव का रुकना हितैषी संवर से होता है ऐसा समझकर अपने आत्मकल्याण की इच्छावाले भव्यजनों द्वारा अपने शक्ति के अनुसार रत्नत्रय की प्राप्ति करने में सदा सावधान रहना चाहिये. // 149-150 // સંચિત કર્મોને ક્ષય તપસ્યાથી થાય છે. અને નવા નવા કર્મોના આસવનું રોકાવું હિતૈષી સંવરથી થાય છે. તેમ સમજીને પિતાના આત્મકલ્યાણની ઈચ્છાવાળા ભવ્યજનોએ પિતાની શક્તિ પ્રમાણે રત્ન પ્રાપ્ત કરવામાં સદા સાવધાન રહેવું જોઈએ. 148-15 पूर्णे च तस्मिन् स भवाद्विमुक्तः संजायते सैव च मुक्तिरस्य / मुक्तिं गतोनैव भवं कदापि गृह्णाति तत्रैव स सायनन्तः // 151 // अर्थ-रत्नत्रय के पूर्ण हो जाने पर वह जीव इस संसार से छूट जाता हैयही इस जीव की मुक्ति है. मुक्त हुआ जीव फिर कभी संसार में नहीं आता है. वह तो वहीं पर सादि होता हुआ भी अनन्त हो जाता है. // 151 // રત્નત્રય પૂર્ણ થઈ ગયા પછી એ જીવ આ સંસારથી છુટી જાય છે. એજ આ જીવની મુક્તિ છે. મુક્ત થયેલ છે તે પછી કયારેય સંસારમાં આવતો નથી. એ તે ત્યાં જ સાદિ થઈને અનંત થઈ જાય છે. 151 अर्हसिद्धाचार्योपाध्यायाः सर्वसाधवोलोके / संसारिणां जनानां सततं श्रेयः प्रकुर्वन्तु // 152 // अर्थ-समस्त संसारी जीवों का अर्हन्त, सिद्ध, आचार्य, उपाध्याय और सर्व साधु महाराज सदा कल्याण करते रहें // 152 / / સઘળા સંસારી જીવનું અન્ન, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુમહારાજ સદા કલ્યાણ કરતા રહે. ઉપર मूलोत्तरैर्गुणै सन्तो लसन्तो भूमिमण्डलम् / चन्द्रवदुज्ज्वलैः स्वीयरुपदेशैः पुनन्तु ते // 153 //