________________ चतुर्दशः सर्गः 447 મન, વચન અને કાયના હલનચલનરૂપગથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ એવા - આ બે બન્ધ થાય છે. મૂળરૂપથી બન્ધના દ્રવ્યબંધ અને ભાવબંધ એવા બે ભેદ થાય છે. ૧રવા रागद्वेषादि भावोत्थ कर्मणात्मा प्रबध्यते / भावबन्धस्तदेवासौ द्रव्यबंधस्ततोऽपरः // 124 // अर्थ-जिन राग द्वेष आदिरूप विभावों के द्वारा उत्पन्न हुए कर्मों के साथ जो आत्मा का बंधना है वह भावबन्ध है. द्रव्यबन्ध इससे भिन्न है। आत्मा के साथ जो कर्मबंधते हैं उस बंधने में आत्मा के राग द्वेष आदिरूप भाव कारण होते हैं / विना इनके हुए कर्मों का बंधन नहीं होता है / अतः ऐसे भाव ही भावबंध हैं और इनके होने पर जो पोद्गलिक कर्मबंधते हैं वे द्रव्य बंध हैं // 124 // - જે રાગદ્વેષ વિગેરે વિભા દ્વારા ઉત્પન્ન થયેલા કર્મોની સાથે આત્માનું જે બંધન છે તે ભાવબંધ છે. દ્રવ્યબંધ તેનાથી જુદુ છે. આત્માની સાથે જે કર્મ બંધાય છે, એ બાંધવામાં આત્માના રાગદ્વેષ વિગેરે ભાવે કારણ હોય છે. તે થયા વિના કર્મોન બંધ થતા નથી, તેથી એવા ભાવ જ ભાવબંધ છે. અને એ થાય ત્યારે જે પૌલિક કર્મ બંધાય છે. તે દ્રવ્ય બંધ છે. 124aa यथा दुग्धाम्भसोर्बन्धस्तथा कर्मात्मनोरपि / ..स चान्योन्य प्रवेशात्मा तथापि स्वस्थिति पृथक // 125 // " अर्थ-जिस प्रकार दूध और पानी आपस में एक दूसरे के साथ मिल हिल जाते हैं उसी प्रकार कर्म और आत्मा के प्रदेश आपस में एक दूसरे के साथ हिल मिल जाते हैं. परन्तु मिल जाने पर भी ये अपनी स्वरूप सत्ता नहीं छोडते हैं पृथक 2 ही रहते हैं // 125 // જેમ દૂધ અને પાણી પરસ્પર એકબીજાની સાથે હળીમળી જાય છે, એજ પ્રમાણે કર્મ અને આત્માના પ્રદેશો પરસ્પરમાં એકબીજાની સાથે હળીમળી જવા છતાં પણ તેઓ પિતાના સ્વરૂપની સત્તા છોડતા નથી. અલગ અલગ જ રહે છે. ૧૨પા कर्मास्रवनिरोधो यः संवरः कथितो बुधैः / सोऽपि द्विप्रकारोस्ति द्रव्यभावप्रभेदतः // 126 // अर्थ-कर्मों के आने का रुकजाना इसका नाम संवर है. यह संवर भी द्रव्यसंवर और भावसंवर के भेद से दो प्रकारका है / // 126 //