________________ 448 लोकाशाहचरिते કર્મોનું આગમન રોકાઈ જવું તેનું નામ સંવર છે. આ સંવર પણ દ્રવ્યસંવર અને भासवरना मेथी अनुछे. // 126 // आताना येन भावेन कर्मास्रवनिरोधनम् / जायते सैव विज्ञेयो भावाख्यः संवरो ध्रुवम् / / 127 // अर्थ-आत्माके जिन भावों से कर्मों का आना रुकजाता है वही आत्माका परिणाम भाव संवर है-॥१२७॥ આત્માના જે ભાવથી કર્મોનું આગમન રોકાઈ જાય છે. એજ આત્માનું પરિણામ ભાવસંવર છે. 127 कर्माणि निरुध्यन्ते तान्येव द्रव्यसंवरः। निर्जरा संचितानां तु तेषां देशोनसंक्षयः // 28 // अर्थ-कर्मो का आना इसका नाम द्रव्य संवर है तथा संचित हुए कर्मों का थोडा थोडा करके जो झरना है. क्षय होना है-उसका नाम निर्जरा है // 128 // કર્મોના આગમનનું નામ દ્રવ્યસંવર છે, તથા સંચિત થયેલા કર્મોનું થોડું થોડું થઈને ઝરવું થાય છે. એટલે કે ક્ષય થાય છે. તેનું નામ નિર્જરા છે. 128 निर्जरा द्विविधा प्रोक्ता द्रव्यभावप्रभेदतः सविणाका विपाकावनयोरस्त्यभिधान्तरम् // 129 // अर्थ-द्रव्यनिर्जरा और भाव निर्जरा के भेद से निर्जरा भी दो प्रकार कही गई है इनमें ज्ञानावरणादि कर्मों की जो निर्जरा है वह द्रव्य निर्जरा है और आत्मा के जिन भावों से यह निर्जरा होती है वह भावनिर्जरा है. सविपाक एवं अविपाक इन्हीं दोनों के नामान्तर हैं / द्रव्यनिर्जरा का नाम सविपाक और भावनिर्जरा का नाम अविपाक निर्जरा है // 129 // દ્રવ્ય નિર્જરા અને ભાવ નિર્જરાના ભેદથી નિર્જરા પણ બે પ્રકારની કહેવામાં આવી છે. તેમાં જ્ઞાનાવરણાદિ કર્મોની જે નિર્જરા છે, તે દ્રવ્યનિર્જરા છે. અને આત્માના જે ભાવથી આ નિર્જરા થાય છે, તે ભાવનિર્જરા છે. સવિપાક અને અવિપાક એ આ બેના નામાન્તર છે. દ્રવ્ય નિર્જરાનું નામ સવિપાક નિર્જરા અને ભાવ નિર્જરાનું નામ અવિપાક નિર્જરા છે. 129 प्रतिसायं कर्माणि क्षयंति संवरं विना / सविपाका न जीवस्य प्रोक्ता सेयै हितावहा // 130 //