________________ चतुर्दशः सर्गः 441 यह अपने स्वरूप से एक द्रव्य है. यहां पर ऐसी, आशंका नहीं करनी चाहिये-कि जब आकाश द्रव्य एक है तो फिर लोकाकाश और अलोकाकाश ऐसे दो भेद रूप इसे क्यों कहा है-कारण कि द्रव्यात्मना आकाश द्रव्य एक ही भेद रूप है-परन्तु उसके जितने भाग में जीवादिक द्रव्य बसते हैं-उतने स्थान-भाग को लोकाकाश कहा गया है-और जहां केवल आकाश ही आकाश है-कोई दूसरा द्रव्य नही है-उस भाग को अलोकाकाश कहा गया है // 10 // જીવાદિ સઘળા દ્રવ્ય જયાં સ્થાન મેળવી રહેલ છે. અર્થાત રહે છે, એ દ્રવ્યનું નામ આકાશ છે. આ આકાશ અમૂર્ત છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શે આ ગુણ વગરનું છે, તેના બે ભેદો છે. એક કાકાશ અને બીજુ અલકાકાશ, તે પિતાના સ્વરૂપથી એક દ્રવ્ય છે. અહીં એવી શંકા કરવી ન જોઈએ કે-જયારે આકાશદ્રવ્ય એક છે, તે પછી કાકાશ અને અલકાકાશ એવા બે ભેદાત્મક તેને કેમ કહેલ છે? કારણ કે-દ્રવ્યાત્મના તો આકાશદ્રવ્ય એક જ ભેદરૂપ છે. પરંતુ તેના જેટલા ભાગમાં જીવાદિક દ્રવ્ય વસે છે, એટલા રથાન–ભાગને કાકાશ કહેલ છે. અને જયાં કેવળ આકાશ જ આકાશ છે. અન્ય કેઈ દ્રવ્ય નથી. એ ભાગને અલકાકાશ કહેવામાં આવેલ છે. 100// द्रव्यपर्यायरूपः कालोऽपरमार्थ एष परिणामा। द्यैश्च क्रियापरवापरत्व चिह्नः समधिगम्यः // 101 // अर्थ-द्रव्य की-जीव और पुद्गल की जो नवीन-जीर्ण आदि रूप अवस्थाएं हैं उनकी समय घडी आदि रूप जो स्थिति है वही जिसका स्वरूप है वह द्रव्य पर्यायरूप अपरमार्थ-व्यवहार-काल है. यह परिणाम, क्रिया, परत्व और अपरत्व इन चिह्नों से जाना जाता है. // 101 // દ્રવ્યની અને પુણલની જે નવી જીર્ણ વિગેરે પ્રકારની અવરથા છે. તેની સમય ઘડી વિગેરે પ્રકારની સ્થિતિ છે. એજ જેનું સ્વરૂપ છે. તે દ્રવ્યપર્યાયરૂપ અપરમાર્થવ્યવહાર કાળ છે. આ પરિણામ, ક્રિયા, પરત્વ અને અવે એ ચિહ્નોથી જાણવામાં આવે છે. 101 व्यवहारकालहेतुः निश्चयकालोऽथ वर्तनारूपः / आयन्ताभ्यां हीनोऽमूर्तो नित्यश्च तद्व्यम् // 102 // अर्थ-निश्चय काल व्यवहार काल का कारण है और इसका लक्षणवर्त्तना है. यह निश्चय काल आदि और अन्त से रहित है. अमूर्तिक है, नित्य है. व्यवहार काल का यह द्रव्यरूप है और व्यवहार काल इसको विभावरूप पर्याय है // 102 / /