________________ 432 लोकाशाहचरिते મુક્તિના માર્ગમાં રહેલા ક્ષાભિલાષિના વિનેને નાશ કરાવનાર તેઓએ કરેલ એક તપ જ છે. અન્ય કેઈ નથી. તેથી મન, વચન અને કાયની શુદ્ધિપૂર્વક એ તપને અભ્યાસ સારી રીતે કો જોઇએ. આ૭૧ तपस्यया साधुजनो रुणाद्धि कर्मागमद्वारमनेकरूपम् / पूर्वस्थितानां च शनैः शनैः स देशेन तेषां वितनोति नाशम् // 72 // अर्थ-तपस्या के द्वारा ही साधुजन कर्मों के आने के द्वारों को रोक देता है-मिथ्या दर्शन, अविरति, प्रमाद, कषाय और योग-इन अनेक द्वारों को बन्द कर देता है, और पूर्वसंचित हुए कर्मों का धीरे 2 थोडे रूप में विनाश करता जाता है // 72 // તપસ્યાથી જ સાધુજન કર્મોને આવવાના કારોને રોકી દે છે. મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય, અને વેગ આ પ્રકારના અનેક દ્વારને બન્ધ કરી દે છે. અને પૂર્વ સંચિત કરેલા કર્મોને ધીરે ધીરે ચેડે થડે વિનાશ કરતા જાય છે. આકરા इत्थं च पूर्वस्थितकर्मणां सः समूहनाशं विदधाति नूनम् / प्रयाति लोकाग्रविराजमानं सिद्धालयं क्षायिकभावजुष्टः // 73 // अर्थ-इस तरह पूर्वसंचित कर्म जब उसके समूल नाश को प्राप्त हो जाते हैं तब वह जीव क्षायिक भावों से युक्त हुआ लोक के अग्रभाग में स्थित सिद्धालय में विराजमान हो जाता है / / 73 // આ પ્રમાણે પૂર્વ સંચિતકમાં જયારે તેના સમૂલ નાશને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તે જીવ ક્ષાવિકભાવોથી યુક્ત થઈને લેકના અગ્રભાગમાં રહેલ સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જાય છે, આ૭૩ दुष्टाष्टकर्मक्षजातसम्यक्त्वाद्यैर्गुणैस्तत्र विराजमानाः। ते सन्तु सिद्धा जननादि हिना भवाब्धिसंशोषण हेतवोमे // 74 // अर्थ-दुष्ट अष्ट कर्मों के क्षय से उत्पन्न हुए सम्यक्त्वादि गुणों से सिद्धि स्थान में विराजमान वे सिद्ध भगवान् जो कि पुन जन्म आदि से रहित हो चुके है संसाररूपी समुद्र के शोषण होने में मुझे हेतुभूत बनें // 74 // . દુષ્ટ અષ્ટ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થયેલા સમ્યકત્વાદિ ગુણોથી સિદ્ધિરથાનમાં બિરાજમાન એ સિદ્ધભગવાન કે જે પુનર્જન્મ વિગેરેથી રહિત થયેલા છે. તેઓ સંસારરૂપી સમુદ્રના શેષણ કરવામાં મને કારણરૂપ બને. 74