________________ लोकाशाहचरिते નિશ્ચયકાળ વ્યવહારકાળનું કારણ છે. અને તેનું લક્ષણ વર્તન છે. આ નિશ્ચયકાળ વિગેરે આદિ અને અંતવિનાના છે. અમૂર્તિક છે, નિત્ય છે. વ્યવહારકાળના એ દ્રવ્યરૂપ છે. અને વ્યવહારકાળ તેના વિભાવરૂપ પર્યાય છે. I102 धर्माधर्माकाशा मूर्तिकजीयस्तथा च कालश्च / पडिमानि द्रव्याणि हि शास्त्रे भणितानि जिनदेवैः // 103 // अर्थ-धर्मद्रव्य, अधर्मद्रव्य, आकाशद्रव्य, काल, पुद्गल और जीव ये 6 द्रव्य शास्त्र में जिनेन्द्र देव द्वारा कहे गये हैं // 103 // ધર્મદ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશદ્રવ્ય, કાળ, પુગલ અને જીવ આ છ દ્રવ્ય શાસ્ત્રમાં જીતેન્દ્રદેવે કહેલા છે. 103 धर्माधर्माकाशा भेदविहीना न पुद्गलो जीवः / कालश्च निष्क्रियः सः, धर्माधर्मों नभश्चेति // 104 // ___ अर्थ-धर्मद्रव्य, अधर्मद्रव्य और आकाश द्रव्य ये तीन एक 2 द्रव्य हैं अर्थात् इनके भेद नहीं है। पुद्गल द्रव्य, जीव द्रव्य और काल ये भेदवान् द्रव्य हैं तथा धर्म, अधर्म, आकाश और काल चार द्रव्य निष्क्रिय हैं-गति आदि क्रिया से रहित हैं // 104 // ધર્મ દ્રવ્ય, અધર્મદ્રવ્ય, અને આકાશદ્રવ્ય, એ ત્રણે એક એક દ્રવ્ય છે. અર્થાત તેના અન્ય ભેદ નથી. પુદ્ગલ દ્રવ્ય છવદ્રવ્ય અને કાળ એ ભેદવાળા દ્રવ્યો છે. તથા ધર્મ અધર્મ આકાશ અને કાળ એ ચાર દ્રવ્ય નિષ્ક્રિય છે. અર્થાત ગતિ વિગેરે ક્રિયા વિનાના છે. 104 तो जीवपुद्गलौ द्वौ क्रियावन्तौ विभावपर्यायौ। स्वीयं रूपं मुक्त्वा विविधां क्रियां च हा ! तनुतः // 105 // अर्थ-जीव और पुद्गल क्रियावान हैं. क्यों कि ये विभावपर्याय से परिणत हो जाते हैं. उस समय ये अपने 2 स्वरूप को छोडकर अनेक प्रकार की क्रियाएं करते हैं // 105 // જીવ અને પુલ દિયાવાન છે. કેમકે એ વિભાવ પર્યાયથી પરિણત થઈ જાય છે. એ સમયે એ પોતપોતાના સ્વરૂપને છોડીને અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે. 10 પા भवति कदाचिक्रोधी, निमित्तमामाय जायते मानी।। मायावी लोभी वा भोगी पंचेन्द्रियैर्मतः // 106 // अर्थ-पंचेन्द्रियों द्वारा मत्त हुआ यह जीव निमित्त पाकर कदाचित् क्रोधी, दाचित् मानी, कदाचित् मायी कदाचित् लोभी और कदाचित् भोगी न जाता है // 106 //