________________ लोकाशाहचरिते જ્યાં સરોવરમાં વિકસેલ કમળ સમૂહ ભમરાઓના ગુંજનના બહાનાથી સૂર્યના ચરણેને અર્થાત કિરણનો સ્પર્શ કરીને કંપતા કંપતા જાણે તેને એ પૂછે છે કે- હે આર્ય આપે રાત્રી કયાં પસાર કરી ? અર્થાત મારો ત્યાગ કરીને આપે રાત્રી ની સાથે રહીને ગુમાવેલ છે? આકરા पादाञ्चलस्पर्शमवाप्य हृष्टाऽप्यंभोजिनी यत्र मिलिन्दनाथम् / निशावसानेऽपि तदन्यमग्नं रिरंसयाऽऽलिङ्गतिविमिमोहम् // 73 // अर्थः-जहां पर पाद के अग्रभाग का स्पर्श पाकर खुशी खुशी हुई विकसित हुई. कमलिनी अपने पति देव भ्रमर का जो कि निशा के समय में किसी दूसरों के साथ कुमुदिनी के साथ क्रीडा करता रहा, अब उसके अवसान होने पर रमण करने की इच्छा से आलिङ्गन कर रही है. ऐसे मोह को धिक्कार है॥७३॥ જ્યાં પગના અગ્રભાગને રપર્શ પામીને પ્રસન્ન થયેલ વિકસીત કમલિની પોતાના પતિદેવ ભમરાઓના કે જે રાત્રિના સમયે અન્યત્ર કુમુદિની સાથે ક્રીડા કરવા રહેલ અને હવે તે નષ્ટ થવાથી રમણ કરવાની ઈચ્છાથી આલિંગન કરી રહેલ છે, એવા મહિને ધિકાર છે. આ૭૩ यत्रानिशं नृत्यकलाविलासान् सरोजिनी दत्तपरागमूल्या। प्रभञ्जनाल्लोचन हारिणस्तान मुदेकृतेऽभ्यस्यति वा हिमांशोः // 74 // __ अर्थः-जहां पर सरोजिनी निरन्तर परागरूपी मूल्य देकर प्रभंजन से वायु से नेत्रों को आनन्द देने वाले-या उन्हें चुराने वाले नृत्य कला के विलासों को मानों अपने पति देव सूर्य को प्रमुदित करने के लिये ही सीख रही है // 74 // . यह कल्पना प्रातः काल की वायु से कंपित कमलिनी ऊपर की गई है। જ્યાં કમલિની નિરંતર પરાગ રૂપી મૂલ્ય આપીને પવન પાસેથી તેઓને આનંદ આપવા વાળી નૃત્યકળાના વિલાસને જાણે પોતાના પતિદેવને-સૂર્યને પ્રસન્ન કરવા માટે શીખે છે. આ કલ્પના પ્રાતઃકાળના પવનથી કંપાયમાન કમલિની ઉપર કરવામાં આવેલ छ. // 74 // निशासपत्न्याः सहवासतोऽसि त्वदीयमेवार्य विभिन्न कार्ण्यम् / न मे पदाद्याहतितो मिलिन्दं निष्कासयामास गृहाबहिःसा // 75 // अर्थ-हे आर्य ! तुम में जो यह अत्यन्त कालिमा लगी है वह मेरे सहवास के समय हुए पाद के आघात से नहीं किन्तु तुमने रात्रि रूपी मेरीसीत के साथ सहवास कियाहै उससे ही यह कालिमा लगी है. ऐसा कह कर ही मानों कमलिनीने मिलिन्दनाथ को अपने घर से बाहर निकाल दिया है कमल के बन्द