________________ चतुर्दशः सर्गः 427 સર્વાનું જ્ઞાન જો ઈદ્રિયોથી ઉત્પન્ન થયેલ માનવામાં આવે છે તે સકલ પદાર્થોને એકસાથે ગ્રહણ કરી શકતા નથી. કેમકે-ઇન્દ્રિયો પિતાને ગ્ય વિષયોને જ ગ્રહણ કરવાની શક્તિવાળી હોય છે. 54 अतश्च सिद्धं ह्यखिलज्ञबोधोऽनीन्द्रियोऽशेष पदार्थवित्त्वात् / तदन्यथा स्वीकरणे च तस्य अभाव एवात्र भवेत्तसक्तः // 55 // ___ अर्थ-अतः ऐसा ही मानना चाहिये कि सर्वज्ञ का ज्ञान इन्द्रियजन्य नहीं है अनैन्द्रियक है. तभी वह विश्व के समस्त पदार्थों का वेत्ता हैं. इस मान्यता से विपरीत मान्तता में उसका अभाव ही प्रसक्त होता है // 55 // તેથી એવું જ માનવું જોઈએ કે સર્વજ્ઞનું જ્ઞાન ઇન્દ્રિયજન્ય નથી અનેન્દ્રિયક છે. ત્યારે તે વિશ્વના સઘળા પદાર્થો જાણકાર છે. આ માન્યતાથી જુદી માન્યતામાં તેને અભાવ જ કારણ છે. પપા रागादिदोषाः प्रलयंगता हि यस्यात्मनो विश्वविदेव सोऽस्ति। .. तस्योपदेशाद्भवि मानः स्वकल्यागमार्गोऽवगतो ध्रुवं स्यात् // 56 // अर्थ-रागादिक दोष जिस आत्मा के अपुनर्भव रूप से नष्ट हो गये हैं वहीं जगत्पूज्य सर्वज्ञ है. इसके उपदेश से ही संसार में मनुष्यों को अपने कल्याण मार्ग का ज्ञान नियम से होता है // 56 // - જે આત્માના રાગાદિષો ફરી ઉત્પન્ન ન થાય એ રીતે નાશ પામ્યા હોય એજ જગપૂજય સર્વજ્ઞ છે. તેમના ઉપદેશથી જ સંસારમાં મનુષ્યને પિતાના કલ્યાણ માર્ગનું જ્ઞાન નિયમથી થાય છે, પ निर्दोषता यत्र समस्ति तत्र युक्त्यागमाभ्यामविरोधिवाक्त्वम् / सदोषता यत्र समस्ति तत्र युक्त्यागमाभ्यां च विरोधिवाक्त्वम् // 57 // अर्थ-जहां पर निर्दोषता वहीं पर युक्ति और आगम से अविरोधिवचनता है और जहां पर सदोषता है वहीं पर युक्ति और आगम से विरोधिवचनता है // 57 // જ્યાં નિર્દોષપણું હોય ત્યાં જ યુક્તિ અને આગમના વિરોધ વિનાનું વચનપણું છે. અને જયાં સદે પણું છે, ત્યાં જ યુક્તિ અને આગમ વિરોધી વચન પણું છે. આપણા वक्तुः प्रमाणावचने च तस्य प्रामाण्यमित्थं ह्यवगम्य सम्यक् ! श्रद्धाविशिष्टै विभिश्व भूत्वा तत्रैकनिष्ठा सहितैश्च भाव्यम् // 50 //