________________ 426 लोकाशाहचरिते હે સાધે ! આપે છે એવું કહ્યું છે કે-અતિદ્રિય ઈન્દ્રિયની સહાયતા વિના કેવળ આત્માથી જ ઉત્પન્ન થનારૂં જ્ઞાન પ્રત્યક્ષ છે. તો આપનું એ કથન અનેખું જણાય છે. કેમકે એવું પ્રત્યક્ષ તો કોઈ છે જ નહીં. કેમકે તેની તે સિદ્ધિ જ થતી નથી. પ૧ एतद्वचोयुक्तिविहीनमेव प्रमाणतस्तस्य च संस्थितत्वात् / नो चेत्कथं स्यादखिलज्ञसिद्धिस्तस्य प्रसिद्धेश्च तस्य सिद्धिः // 5 // अर्थ-सो ऐसा कहना युक्ति रहित ही है. क्यों कि प्रमाण से अतीन्द्रिय प्रत्यक्ष की सिद्धि होती है. यदि ऐसो बात नहीं मानी जावे तो फिर सर्वज्ञ की सिद्धि ही नही हो सकती. अतः जब सर्वज्ञ है तो उसका ज्ञान अतीन्द्रिय है-इन्द्रियजन्य नहीं है. इस तरह सर्वज्ञ की प्रसिद्धि से उस अतीन्द्रिय प्रत्यक्ष की सिद्धि हो जाती है // 52 // તે એમ કહેવું તે યુક્તિશૂન્ય છે. કેમકે પ્રમાણથી અતીનિદ્રય પ્રત્યક્ષની સિદ્ધિ થાય છે. જો એ વાત માનવામાં ન આવે તે પછી સર્વજ્ઞની સિદ્ધિ જ ન થઈ શકે તેથી જ્યારે સર્વજ્ઞ છે, તે તેમનું જ્ઞાન અતીનિદ્રય છે અર્થાત ઇંદ્રિય જન્ય નથી. આ રીતે સર્વજ્ઞની પ્રસિદ્ધિથી એ અતીન્દ્રિય પ્રત્યક્ષની સિદ્ધિ થાય છે. પરા ये सन्ति सूक्ष्मान्तरिताः पदार्थाः दिग्विप्रष्टाश्च शिखीव सर्वे / अध्यक्षगम्या अनुमेयतो हि ते कस्यविद्विश्वविदोऽथ सिद्धिः // 53 // अर्थ-सूक्ष्मान्तरिता दिग्विप्रकृष्टाश्च पदार्थाः कस्यचित् प्रत्यक्षा अनुमेयत्वात् शिखिवत्" सूक्ष्म-परमाणु आदि, अन्तरित-राम रावण आदि और दिग्वि. प्रकृष्ट-सुमेरु पर्वत आदि किसी न किसी के प्रत्यक्ष हैं क्यों कि ये अग्नि आदि की तरह अनुमेय हैं. इस तरह से सर्वज्ञ की सिद्धि हो जाती है // 53 // " सूक्ष्मान्तरिता द्विग्विप्रकृष्टाश्च पद र्थाः कस्यचिन् प्रत्यक्षा अनुमेयत्वात् शिखिवत् " સૂક્ષ્મ–પરમાણુ વિગેરે, અન્તરિત રામરાવણ વિગેરે તથા દિગ્વિપ્રકૃષ્ણ-સુમેર પર્વત વિગેરે કોઈને તે પ્રત્યક્ષ છે, કેમકે તેઓ અગ્નિ વિગેરેની માફક અનુમેય છે. આ રીતે સર્વશની સિદ્ધિ થઈ જાય છે. આપવા सर्वज्ञबोधो यदि चेन्द्रियोत्थः स्थास्थाकथं विश्वपदार्थवेत्ता / स इन्द्रियाणां यत एव योग्ये स्वकीयविषये ग्रहणत्वशक्तेः // 54 // . अर्थ-सर्वज्ञ का ज्ञान यदि इन्द्रियों से उत्पन्न हुआ माना जाये वह सकल पादार्थों को युगपत् ग्रहण करने वाला नहीं हो सकता. क्यों कि इन्द्रियों आने योग्य विषयों को ही ग्रहण करने की शक्ति वाला होती हैं // 54 //