________________ चतुर्दशः सर्गः भाः ! माः ! सदस्याः शृणुतावधानाजिनेन्द्रदेवैर्यदगादि तत्वम् / अज्ञानपङ्कापहरं तदूचे दुष्कर्मतापापहराय सम्यक् // 4 // ___ अर्थ-ये कहते-हे हे भव्य जीवो ! जिनेन्द्र देव ने जो तत्व कहा है उसे तत्व कहा है उसे आपलोग ध्यान से सुनिये. क्योंकि प्रभु के द्वारा कहा गया यह तत्त्व अज्ञानरूपी पंकका हरण करने वाला है. अतः उसे मैं दुष्कमों के ताप को दूर करने के निमित्त अच्छी तरह से कहता हूं // 4 // - તેઓ કહેતા- ભવ્યજી ! જીનેન્દ્રદેવે જે તત્વ કહેલ છે, તેને આપ સૌ દાનપૂર્વક સાંભળે. કેમકે પ્રભુએ કહેલ આ તત્વ અજ્ઞાનરૂપી કાદવને દૂર કરવાવાળું છે, તેથી દુષ્કર્મના તાપને દૂર કરવા માટે તે હું તમને સારી રીતે કહું છું. આઝા सौभाग्यमेतद्भवतां यदाप्तं मनुष्यजन्मैतदतीव पुण्यात् / लभ्यं नचैतच्च कषायदग्धं भवेद्यथास्याच्च तथा विधेयम् // 5 // अर्थ-यह आप लोगों का परम सौभाग्य है जो अत्यन्त पुण्य से प्राप्त होने योग्य यह मनुष्य जन्म आप महानुभावों ने प्राप्त किया है. अब आपको ऐसा ही प्रयत्न करना चाहिये कि जिससे यह कषायों द्वारा दग्ध-नष्ट न किया जा सके // 5 // એ આપસૌનું પરમ સૌભાગ્ય છે, કે જે અત્યંત પુણ્યથી પ્રાપ્ત કરવા એ આ મનુષ્યજન્મ આ૫ મહાનુભાવોએ પ્રાપ્ત કરેલ છે. હવે આપસીએ એ જ યત્ન કરે જોઈએ કે જેથી આ કવાથી નાશ ન કરી શકાય. પા शास्त्राण्यधीत्यापि भवन्ति मूर्खा यस्तु क्रियावान् पुरुषः स विद्वान् / सत्योक्ति रेषा हितकाम्ययाऽतश्चारित्रधर्मो हृदि धारणीयः // 6 // . अर्थ-शास्त्रों का अध्ययन करके भी मनुष्य मूर्ख होते हैं-विधान नहीं कहलाते विद्वान् तो वही कहलाते हैं जो क्रियावान हैं। ऐसी जो यहउक्ति है सो वह सत्य है. अतः जो आत्महित करने के अभिलाषी हैं उनका कर्तव्य है कि वे चारित्र धर्म का पालन करें. इसके विना आत्महित नहीं हो सकता. आत्महित साधना ही सच्ची विद्वत्ता है // 6 // - શાસ્ત્રોનું અધ્યયન કરીને પણ મનુષ્ય મૂર્ણ રહે છે. અર્થાત વિદ્વાન કહેવાતા નથી, વિદ્વાન તે એજ કહેવાય છે કે જેઓ દિયાવાન હોય છે. આ પ્રમાણેનું જે આ કથન છે. તે સત્ય જ છે. તેથી જ આત્મહિત કરવાના ઈચ્છુક છે, તેમનું કર્તવ્ય છે કે તેઓ