________________ लोकाशहरिते अथ चतुर्दशः सर्गः प्रारभ्यतेयस्याङ्गकान्ति प्रविलोक्य चन्द्रो वितन्द्रितः सन् चकितो बभूव / चिह्नच्छलेनैव यदंघिसेवा परोऽथ जातस्तमहं नमामि // 1 // अर्थ-जिसके शरीर की कान्ति को निरख कर चन्द्रमा चकित हो गया और इसी कारण वह तन्द्रा से रहित होकर चिह्न के छल से उनके चरणों की सेवा में तत्पर बना ऐसे उस प्रभु को-चन्द्रप्रभभगवान को मैं नमस्कार करता हू // 1 // જેના શરીરની કાન્તિને જોઈને ચંદ્રમાં ચકિત થઈ ગયા અને તેથી જ તે તન્દ્રા રહિત થઈને ચિહ્નના બહાનાથી તેમના ચરણોની સેવામાં તત્પર બન્યા. એવા એ પ્રભુને–ચન્દ્રપ્રભ भपानने नभ२४।२ 3 छु. // 1 // अथैकदा धर्मसभां वरिष्ठो ह्यधिष्ठितो भव्यजनैः सनाथाम् / नक्षत्रवृन्दैःसहितां दिवं स शशीव कान्त्या शुशुभे यमीशः // 2 // अर्थ-एक दिन की बात है कि लोकाशाह महाराज भव्यजनों से युक्त अपनी धर्मसभा में विराजमान थे उस समय वे अपनी कान्ति से ऐसे प्रतीत होते थे कि मानों नक्षत्रों से सहित आकाश में चन्द्रमण्डल ही विराज मान हैं // 2 // એક દિવસ કાશાહ મહારાજ ભવ્યજનોથી યુક્ત પોતાની ધર્મસભામાં બિરાજમાન હતા. તે સમયે તેઓ પિતાની કાન્તિથી એવા જણાતા હતા કે જાણે નક્ષત્રોની સાથે આકાશમાં ચંદ્રમંડળ બિરાજમાન છે. સારા अज्ञानपंके पतितान् निमग्नान् विलोक्य जीवान् करुणाईचित्तः / भास्वद्विवेको जिनधर्मवेत्ता जगाद तत्त्वं स हिताय तेभ्यः // 3 // अर्थ-अज्ञान रूपी कीचड में पडे हुए एवं फसे हुए जीवों को देखकर इनका चित्त दया से गीला हो जाता था. अतः ये उनके हित के निमित्त उन्हें तत्व का-जिससे उनका हित हो सके-ऐसा उपदेश देते; ये जिनधर्म के विशेष ज्ञाता थे और इसीसे इनका विवेक सदा जाग्रत रहता था. // 3 // અજ્ઞાનરૂપી કીચડમાં પડેલા અને ફસાયેલા જીવોને જોઈને તેમનું ચિત્ત દયાથી દ્રવિત થઈ જતું હતું. તેથી તેઓ તેમના હિત માટે તેમને તત્વનો કે જેનાથી તેનું હિત સાધિ શકાય એ ઉપદેશ આપતા હતા. તેઓ જીન ધર્મને વિશેષ પ્રકારથી જાણનારા હતા. અને તેથી જ તેમને વિવેક સદા જાગ્રત રહેતા હતા. આવા