________________ 412 लोकाशाहचरिते. ચારિત્ર ધર્મનું અવશ્ય પાલન કરે તેના સિવાય આત્મહિત સાધિ શકાતું નથી. આત્મહિત સાધવું એજ સાચી વિદ્વત્તા છે. 6 चारित्रधर्मेण विहीनबोधो कर्माणि दग्धु न च शक्तिशाली / यथा तथा बोधविहीन एषोऽपि तानि हन्तुं न च हन्त शक्तः // 7 // अर्थ-जिस प्रकार चारित्र से रहित बोध कमों को नहीं जला सकता है, उसी प्रकार बोध रहित चारित्र धर्म भी कर्मों को नष्ट नहीं कर सकता है // 7 // જેમ ચારિત્ર વિનાને ધ કને બાળી શકતો નથી. એજ પ્રમાણે બોધ વિનાના ચારિત્ર ધર્મ પણ કર્મોને નાશ કરી શકતો નથી. આ यथा हि कश्चित्प्लवनैकबोध विशिष्टशिष्टोऽपि नरो न याति / कियां विना कूपनिमग्नकायस्तसारमत्रापि तथैव बोध्यम् // 8 // अर्थ-जैसे किसी व्यक्ति को तैरने का ज्ञान तो है, पर जब वह किसी कुए में गिर पडता है तो वह केवल उस ज्ञान मात्र से कुएसे बाहर नहीं निकल सकता कुए से बाहर निकलने के लिये ज्ञान को क्रियान्वित करना होता हैं इसी प्रकार अकेला ज्ञान कर्मों को नष्ट नहीं कर सकता है, चारित्ररूप क्रिया से युक्त हुआ ही वह कर्मों को जला सकता है. नष्ट कर सकता है // 8 // જેમ કોઈ વ્યક્તિને તરવાનું જ્ઞાન તો છે, પણ જ્યારે તે કોઈ કુવામાં પડી જાય એ કેવળ એ જ્ઞાનમાત્રથી કુવામાંથી બહાર નીકળી શકતો નથી, કુવામાંથી બહાર આવવા માટે જ્ઞાનને ક્રિયાયુક્ત કરવું પડે છે. એ જ રીતે એકલું જ્ઞાન કર્મોને નાશ કરી શકતું નથી. તેને ચારિત્રરૂપ કિયાથી યુક્ત કરવાથી જ તે કર્મોને બાળી શકે છે. અર્થાત નાશ કરી શકે છે. તે एवं क्रियामात्रविधानदक्षस्तज्ज्ञानरिक्तोऽपि न कोऽपि तस्मात् / पारं प्रयातुं भवति क्षमोजो न यत्नमात्रं खलु सिद्धि हेतुः // 9 // अर्थ-इसी प्रकार जो केवल क्रिया करने में ही लगा हुआ है पर वह उस क्रिया के यथार्थ बोध से रहित है तो ऐसा वह व्यक्ति भी केवल क्रियामात्र से जैसे कुए से पार नहीं हो सकता है उसी प्रकार केवल क्रिया से सिद्धि प्राप्त नहीं हो सकती है. // 9 //