________________ त्रयोदशः सर्गः 407 सद्धयानयोगेन तपस्यया वा यः प्राप सूत्रस्य रहस्य सस्यम् / - तद्देशनाव्याजवशाच्च भोक्तुं प्रत्येकजीवं च ददाति नित्यम् // 104 // अर्थ-पूज्यपाद मुनिराज लोकाशाह महाराज की जय हो जो धर्मोत्सव से आनंदित मनवाले मनुष्यों के गुरु हुए हैं। जिन्हों ने धर्मध्यान के प्रभाव से अथवा तपस्या के बल से सूत्रों का यथार्थरहस्य-निचोडरूपी धान्य प्राप्त कर लिया है और अपनी धर्मदेशना के बल से जो प्रत्येक जीव के लिये नित्य वितरण कर रहे हैं. // 103-104 // પૂજ્યપાદ મુનિરાજ લોકાશાહ મહારાજની જય થાવ જેઓ ધર્મોત્સવથી આનંદિત મનવાળા મનુષ્યના ગુરૂ બન્યા છે. જેમણે ધર્મધ્યાનના પ્રભાવથી અથવા તપસ્યાના બળથી સૂત્રનું યથાર્થ રહસ્ય-નિચોડરૂપી ધાન્ય પ્રાપ્ત કરેલ છે. અને પિતાની ધર્મદેશનાના બળથી જેઓ દરેક જીવો માટે નિત્ય વહેંચી રહ્યા છે. 103-104 यस्य ज्ञाने न मान्यं वचसि बहुतमा मिष्टता शिष्टताङ्गे, वृत्तौ चित्ते च साम्यं परिहितनिरता सद्गुणौघे च मैत्री, शत्रौ मित्रे सुवर्णे मणिगणबहुले धाम्नि वा श्मसाने, रागद्वेषौ, जनानां भवतु मुनिवरो घासिलालो हिताय // 105 // ___ अर्थ-जिनके ज्ञान में मन्दता नहीं है, वचन में बहुत अधिक मिष्टता है. शरीर में शिष्टता है. वृत्ति में समानता है. चित्त में दूसरे जीवों की भलाई * ' करने का चाव है. गुणों में जिनके परस्पर में मित्रता है. तथा जिन्हें शत्रु में मित्रमें, सुवर्ण में, मणि बहुल स्थान में और स्मशान में न. राग है और न द्वेष है, ऐसे वे मुनिवर घासीलाल महाराज मनुष्यों के लिये हितकारक हो॥१०५॥ જેના જ્ઞાનમાં મંદતા નથી, વચનમાં ઘણી વધારે મિઠાશ છે, શરીરમાં શિષ્ટપણું છે, વૃત્તિમાં સરખાપણું છે, ચિત્તમાં અન્ય જીની ભલાઈ કરવાની ભાવના છે, ગુણેમાં પરસ્પર જેમને મિત્રતા છે. તથા જેમને શત્રમાં, મિત્રમાં, સોનામાં, મણિવાળા સ્થાનમાં, અને રમશાનમાં રાગ નથી. તેમ પણ નથી. એવા એ મુનિવર ઘાસીલાલ મહારાજ મનુષ્યનું હિતકરનાર થાવ. I૧૦પા एकोनत्रिंशतायुक्ते वैक्रमीये शुभावहे / द्विसहस्रमिते वर्षे कृष्णेऽष्टम्यां तिथौशुभे // 106 //