________________ 406 - D लोकाशाहचरिते આ બૃહસ્પતિ છે. કે પૂર્વભવમાં જેને બાધ પ્રાપ્ત થયેલ છે, એ આ કેઈ વિશેષ પ્રબુદ્ધ-જાગ્રત આત્મા છે, જેઓ અહીં ઉપસ્થિત મનુષ્યના ચિત્તને અમૃતની ધારાની જેમ ઉપદેશથી સિંચિત કરી રહેલ છે. 99 इत्थं स्वचित्त परिभाव्य सर्वे स्तदेव तैतिमयं तपस्वी। अजेयशक्ति र्जिनमार्गगामी न चान्यथा वाद्यथ धर्मवेदी // 10 // अर्थ-इस प्रकार अपने चित्त में विचार करके उन सबने यह जान लिया कि यह तपस्वी अजेयशक्तिवाला है. जिनमार्गगामी है. जिनसूत्र के विपरीत प्ररूपणा नहीं करने वाले है और धर्मतत्व का वेत्ता है // 10 // આ પ્રમાણે પિતાના મનમાં વિચાર કરીને એ સૌએ એ જાણ્યું કે–આ તપવી અજેય શક્તિવાળા છે, જીન માર્ગગામી છે, જન સૂત્રથી વિપરીત પ્રરૂપણ કરવાવાળા नथी. मने धर्म तत्वने लशुनार छ. // 100 // अतोऽस्त्वयं सत्यनिरूपकत्वात् , भवाब्धितो नौखि तारकत्वात् / हितोपदेष्ट्रवशाच्च पूज्यो गुरुगरीयानिति तैश्च सर्व H // 101 // निश्चित्य तस्यांघ्रियुगं प्रपूज्य निवेदयामासुरिदं तदैव / आज्ञाऽस्य संघ भवतु प्रमाणमित्थं च तेषामजनिष्ट घोषः // 102 // अर्थ-सत्य के निरूपक होने से, संसाररूपी समुद्र से नौका के समान पार करने वाले होने से एवं हितकारक उपदेश के दाता होने से ये हम लोगों के घहत बडे गुरु है ऐसा सबने निश्चय किया और निश्चय करके यही अभिप्राय श्री लोकाशाह मुनि को वंदन नमस्कार करके निवेदन किया. तथा संध में अब इनकी आज्ञा प्रमाण भूत मानी जावेगी ऐसी घोषणा करदी. // 101-102 // સત્યનું નિરૂપણ કરવાવાળા હેવાથી સંસારરૂપી સમુદ્રથી નૌકાની જેમ પાર પમાડનારા હોવાથી અને હિતકર ઉપદેશ આપવાવાળા હોવાથી તેઓ અમારા મહાન ગુરૂ છે. એમ સૌએ નક્કિ કર્યું. અને નક્કી કરીને એજ હકીકતનું શ્રીલેકશાહ મુનિને વંદના કરીને નિવેદન કર્યું. તથા સંઘમાં હવે તેમની આજ્ઞા પ્રમાણરૂપ માનવામાં આવશે તેમ रात 30. // 101-102 // जयोऽस्तु पूज्याघियुगस्य लोकाशाहस्य साधोश्च महोदयस्य / धर्मोत्सवानंदितमानसानां यो मानवानां गुस्तामुपेतः // 10 //