________________ 401 त्रयोदशः सर्गः આ રીતે મનુષ્યના અંતઃકરણમાં તેમનો વિશેષ પ્રભાવ પડયો. તેઓ તમામ સભ્યને સંબોધિત કરીને તેઓને કહે છે કે-જો મારા કહેવામાં તમને શંકા હોય તો તમે તેનું નિવારણ કરી શકે છે. 81 अनिश्चकाले “अणहिल्ल पट्टण" वास्यथाऽऽयाद्धनिकोऽत्रकश्चित् / यः सूत्रसिद्धान्तविशेषविज्ञो नामास्य चासील्लकवमशी भाई // 8 // अर्थ-इसी समय अणहिल्ल (पुर) पट्टण का रहने वाला एक कोई धनिक श्रावक जो कि सूत्र सिद्धान्त का ज्ञाता था यहां अहमदाबाद आया. इसका नाम लक्खमशीभाई था // 82 // એજ વખતે અણહિલ્લપુર પાટણના નિવાસી એક ધનિક શ્રાવક કે જે સૂત્રસિદ્ધાંતને જણનારા હતા. અને અમદાવાદ આવેલ હતા તેમનું નામ લખમશીભાઈ હતું. ૮ર " श्रुत्वोपदेशं मुमुदे स पश्चात्-एकान्तमास्थाय चकार चर्चाम् / तेनाथ साधं हृदि संनिधाय जहर्ष विज्ञाय यतो महात्मा // 3 // - अर्थ-लक्खमशीभाई ने लोकाशाह महाराज का धर्मोपदेश सुना. सुनकर वे अपने आप में बहुत संतुष्ट हुए पश्चात् एकान्त में बैठकर उसने उनके साथ चर्चाकी उसे हृदय में धारणकर और यह जानकर कि यह कोई महान् आत्मा है उसे बडा हर्ष हुआ. // 83 // તેમણે લેકશાહ મહારાજના ધર્મોપદેશ સાંભળીને પિતે ઘણા જ પ્રસન્ન થયા. તેથી તેએા એકાન્તમાં બેસીને તેમણે તેઓની સાથે ચર્ચા વિચારણા કરી. તેને હૃદયમાં ધારણ કરીને તથા તેઓ એમ સમજયા કે આ કઈ મહાન આત્મા છે, તેમને આ તમામ બાબત ધણીને ઘણે હર્ષ થે. આ૮૩ वीरोक्तवाण्या गुणिना रहस्यं महात्मनाऽनेन महोदयेन ! ज्ञातं समीचीनतया ह्यतोऽस्य भवेत्प्रचारः खलु देशनायाः // 4 // अज्ञानसंच्छिन्नमनांसि तस्माज् ज्ञानप्रकाशेन विकासवन्ति / भवेयु रेषाऽस्ति मदीयकाम्या वीरोक्तवाण्यैव हितं जनानाम् // 85 // अर्थ-वीर प्रभु के द्वारा कही गई वाणी का रहस्य इस महात्माने कि जिस महान् उदय होने वाला है अच्छी तरह से जान लिया है अतः इसकी शना का प्रचार होना चाहिये. जिस से मनुष्यों के अज्ञ मन ज्ञान के