________________ 400 लोकाशाहचरिते અહીં જે કોઈ યતિપ્રિયજન હતા તેઓ તથા જે યતિજનો હતા તે બધા તેમના ઉપદેશ કારા જોત થઈને મુનિદીક્ષાથી સુસંસ્કૃત આચારવાળા બની ગયા. ૭છા श्री वीतरोगोक्त वृषोपदेशान् श्रुत्वा यथार्थान् मुनिषस्य तस्य / मुखारविन्देन विनिर्गतां स्तान् जना प्रसेदुश्च विचारदक्षाः // 78|| अर्थ-श्री वीतराग जिनेन्द्र देव के द्वारा कथित धर्म के उस मुनिराज के मुखारविन्द से निर्गत उन 2 यथार्थ उपदेशों को सुनकर विचार चतुर मनुष्य बडे प्रसन्न होते // 78 // શ્રી વીતરાગ જીતેન્દ્રદેવે કહેલ ધર્મને એ મુનિરાજના મુખેથી નીકળેલા તે તે યથાર્થ ઉપદેશને સાંભળીને વિચારવાનું ચતુર મનુષ્ય ઘણા જ પ્રસન્ન થતા. 78 परस्परं चोचु रहोद्ययावत् न बोधिता ईदृश देशनातः। . पुरा वयं साधुजनेन सम्यक सुस्वादु रसरक्तधिया भियावा // 79 // अर्थ-और आपस में इस प्रकार से कहने लग जाते कि आजतक हमे किसी भी साधु महाराज ने पहिले इस प्रकार की देशना से प्रबोधित नहीं किया है // 79 // અને પરસ્પર એમ કહેવા લાગતા કે આજ સુધી અમને કઈ પણ સાધુમહારાજે આ પ્રમાણેની દેશનાથી પ્રબોધિત કરેલ નથી. છઠ્ઠા वस्तुस्वरूपं गुरुणा ह्यनेन निरूप्यते नैव निरूप्यमाणम् / श्रुत च तद्धन्त ! मुनीन्दुनाऽपि धन्या इमे सद्गुरखो विशेषात् // 40 // ___ अर्थ-वस्तु का जैसा स्वरूप इन गुरु देव के द्वारा निरूपित किया जाता है वैसा वस्तु का स्वरूप अन्य श्रेष्ठ मुनि महाराज के द्वारा निरूपित होता हुआ हमने नहीं सुना हैं. अतः ये सद्गुरु विशेषरूप से धन्यवाद के पात्र हैं // 8 // વસ્તુનું જેવું સ્વરૂપ આ ગુરૂદેવ દ્વારા નિરૂપિત કરવામાં આવે છે, એ રીતે વસ્તુનું વરૂપ અન્ય ઉત્તમ મુનિ મહારાજ દ્વારા નિરૂપિત થતું અમે સાંભળેલ નથી. તેથી આ સર્શરૂ વિશેષ રીતે ધન્યવાદને પાત્ર છે. ૮ના इत्थं जनानां मनसि प्रभूतस्तस्य प्रभावोजनि सोऽपि सर्वान् / संबोध्य तावद्धयवदच्च भव्याः ! स्यात्संशयों मत्कथने निर्वायः // 81 // अर्थ-इस प्रकार मनुष्यों के अन्तःकारण में उनका विशेष प्रभाव जमगया. वे सब सभ्यों को संबोधित कर उनसे कहते कि यदि मेरे कहने में आप लोगों को संशय हो तो आप उसका निवारण कर सकते हैं // 81 //