________________ लोकाशाहचरित अर्थ-धर्म के प्रभाव से ही कोई विशिष्ट शक्ति शाली जीव धर्म के लिये और पाप के अंकुर को विनाश करने के लिये इस मनुष्य पर्याय में आया है. // 64 // . ધર્મના પ્રભાવથી જ કઈ વિશેષ શક્તિશાળી જીવ ધર્મના પ્રચાર માટે અને પાપના અંકુરના વિનાશ માટે આ મનુષ્ય પર્યાયમાં આવેલ છે. 64 जगत् पवित्रं कर्तुं किमेषोभूता विभूतिर्महतो हि पुण्यात् / जगज्जनानां न महाजनस्य समुद्भवः कारणमन्तरेण // 65! ___ अर्थ-क्या यह लोकविजय रूपी विभूति जगत् के जीवों के महान् पुण्य के उदय से प्रकट हुई है. क्यों कि कारण के विना विशिष्ट महान्व्यक्ति का जन्म नहीं होता है. // 65 // શું આ લેકવિજયરૂપી વિભૂતિ જગતના જીના મહાન પુણ્યના ઉદયથી પ્રગટ થયેલ છે. કેમકે-કારણ વિના વિશેષ એવી મહાન વ્યક્તિને જન્મ થતો નથી. 6 પા जगज्जनानां खलु पुण्ययोगाद्विभूतिरेषा जनुषा पवित्रा / इदं जगत्त्रातुमथापथात्स्यात् क्षमा सतो जन्म परोदयाय // 66 // ___ अर्थ-सांसारिक जीवों के पुण्य के योग से यह पवित्र विभूति अपने जन्म से इस संसार को कुमार्ग से रक्षा करने के लिये समर्थ है. क्यों कि दूसरों का अभ्युदय हो इसीलिये सत्पुरुष का जन्म होता है. // 66 // સાંસારિક જીના પુણ્ય ભેગથી આ પવિત્ર વિભૂતિ પિતાના જન્મથી આ સંસારને કુમાર્ગથી બચાવવા માટે સમર્થ છે. કેમકે બીજાની ઉન્નતિ થાય તે માટે જ પુરૂષ न्म वा रे छ. // 16 // आविर्भवन्ती भवभूतिरेषा नूनं कुमार्गस्थजनं सुमार्गम् / बोधपः स्वीयवचोभि रानेष्यतीति मत्वाथ तमर्चयन्ति // 67|| ___ अर्थ-प्रकट हुई यह भवभूति-जगत् की उत्तम विभूति-नियम से अपने बोधप्रद वचनों द्वारा-उपदेशों द्वारा कुमार्गस्थ मनुष्य को अच्छे मार्ग में ले आवेगी. ऐसा मानकर उसकी वाणी सुनने लगे // 67 / / પ્રગટ થયેલ આ ભવભૂતિ-જગતની ઉત્તમ વિભૂતિ નિશ્ચયપૂર્વક પોતાના બેધપ્રદ વચને–ઉપદેશથી કુમાર્ગમાં રહેલા મનુષ્યને સારા માર્ગમાં લાવશે. તેમ માનીને તેઓની વાણી સાંભળવા લાગ્યા. 6 છા