________________ त्रयोदशः सर्गः अर्थ-इस प्रकार से अकाट्य प्रमाणों वाली उसकी देशना को अच्छी तरह सुनकरके उन लोगों ने सूत्र से विरुद्ध अपनी प्रवृत्ति को छोड दिया और सूत्र से समर्थित वृत्ति को धारण कर लिया. // 60 // આ રીતે બળવાન પ્રમાણે વાળી તેમની દેશનાને સારી રીતે સાંભળીને એ લેકેએ સૂત્રથી વિપરીત પોતાની પ્રવૃત્તિને છોડી દીધી. અને સૂત્રમાં કહેલ વૃત્તિને ધારણ કરી. ૬ના बभूव साधोः खलु देशनायाः ख्याति विशिष्टा विदुषः पुरेऽस्मिन् / जाता जनास्तां च विचारकस्य श्रोतुं सभायामभवत्समेताः // 61 // अर्थ-विचारक इन विद्वान् साधु महाराज के प्रवचन को ख्याति इस पाटण शहर में विशिष्टरूप से हो गई. अतः मनुष्य उसे सुनने के लिये सभा में एकत्रित होने लगे. // 61 // વિચારક એવા આ વિદ્વાન સાધુમહારાજના પ્રવચનની ખ્યાતિ તે પાટણ શહેરમાં વિશેષ રીતે થઈ. તેથી અનેક મનુષ્યો તેને સાંભળવા સભામાં એકઠા થયા લાગ્યા. આ૬ 1 स्वतन्त्ररूपेण विचारकोऽयं तस्यां सभायां स्वविचारधाराम् / स श्रावयामास च निर्भयः सन् सिद्धान्तवार्ता समुपस्थितांस्तान् // 62 // अर्थ-स्वतन्त्र विचारक इन्होंने उस सभा में निर्भय होकर सिद्धान्तचर्चावाली अपनी विचारधारा उपस्थित मनुष्यों को सुनाई // 12 // સ્વતંત્ર વિચારક એવા તેમણે એ સભામાં નિયપણે સિદ્ધાંતની ચર્ચાવાળી પિતાની વિચારધારા ત્યાં ઉપસ્થિત થયેલા મનુષ્યને કહી સંભળાવી. 6 રા सिद्धान्तशास्त्रैः परिपुष्टदेहं तस्योपदेशं परिणीय जीवाः। प्रभाविनः क्षाति समन्वितत्य तं श्रद्वया स्वस्य दधुश्च चित्ते // 63 // अर्थ-सिद्धान्त शास्त्रों के अनुकूल उन प्रभाव शाली एवं क्षमाशील लोकाशाह मुनि की देशना को सुनकर जीवों ने उसे श्रद्धापूर्वक अपने चित्त में धारण कर लिया // 63 // સિદ્ધાંત શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણેની એ પ્રભાવશાળી અને ક્ષમા ન લેકશાહ મુનિની દેશનાને સાંભળીને ત્યાં ઉપસ્થિત જી એ શ્રદ્ધાપૂર્વક તેને પિતાના હૃદયમાં ધારણ કરી લીધી. 63 धर्मप्रभावादिहकश्चिदात्मा मनुष्यपर्यायमुपागतोऽयम् / धर्मप्रचाराय विनाशनाय पापाङ्करस्याथ विशिष्टशक्तिः // 4 //