________________ लोकाशाहचरिते उक्तंच तेनाथ भुजी प्रसार्य ब्रवीमि सुस्पष्टमिदं वचोऽहम् / नैतच्चरित्रं यतये हिताय यत्साल्यते तज्जिनमार्गबाह्यम् // 57 // अर्थ-उन्हों ने कहा-मैं हाथ पसार कर यह स्पष्ट रूप से घोषणा करता हूं कि जो आप लोग कर रहे हैं-वह यतियों के लिये हितावह नहीं है क्यों कि यह सब जैनमार्ग से बिलकुल बाह्य है // 57 // તેમણે કહ્યું હું હાથ ફેલાવીને સ્પષ્ટ રીતે આ ઘોષણા કરું છું કે-આપ લે કે જે કરી રહ્યા છો તે યતિ માટે હિતકારક નથી. કેમકે આ બધું જૈનમાર્ગથી બિલકુલ જુદું જ છે. પછા सुस्पष्टशब्दैर्जनता समक्ष मुद्घोषयाम्यत्र सुमंगलाय / दृग्बोधशुद्धं चरणं पवित्रं तदेव संसारहरं हिताय // 58 // अर्थ-उन्हों ने जनता के समक्ष स्पष्ट शब्दों में यह घोषणा की कि सम्यक् चारित्र वही है जो सम्यग्ज्ञान, सम्यग्दर्शन से विशुद्ध होता है. ऐसा चारित्र ही संसार का विनाशक होता है और वही हितकारक होता है // 58 // તેઓએ જનતાની સામે સ્પષ્ટ શબ્દોમાં એવી ઘોષણા કરી કે–સચચારિત્ર એજ છે, કે જે સમ્યફજ્ઞાન, સમ્યફદર્શનથી વિશુદ્ધ હૈય, એવું ચારિત્ર જ સંસારનું વિનાશક હોય છે. અને એજ હિતકારક હોય છે. કેપટા शल्यत्रयेणैव विहीनवृत्तं वाराधकस्याथ फलप्रदायि / ' स्वकल्पनाकल्पितमेतदेव मनो विकल्पादि वदस्त्यपार्थम् // 59 // अर्थ-माया मिथ्या और निदान इन तीन शल्यों से रहित व्रत ही अपने आराधक साधक को फल देने वाला होता है. अपनी इच्छा से कल्पित आचार नहीं. वह तो मनोराज्यादि विकल्पों की तरह निष्फल ही होता है // 59 // માયા મિથ્યા અને નિદાન એ ત્રણ શલ્યથી રહિન વ્રત જ પિતાના આરાધક સાધકને સફળ થાય છે. પિતાની ઇચ્છા પ્રમાણે કલ્પિત આચાર સફળ થતું નથી. એ તે મોરાજયાદિની માફક નિષ્ફળ જ થાય છે. પેટા इत्थं तदीयं प्रबलप्रमाणान्वितं ध्वनि ते नितरां निपीय। विमुच्य सूत्राच विरुद्धवृत्ति तदिष्टवृत्तिं विदधुः प्रबुद्धाः // 60 / /