________________ 397 त्रयोदशः सर्गः सांसारिकं सर्वसुखं विहाय मनस्विना येन जिनेन्द्र दीक्षा / / धृता च मोहं परिवर्त्य नूनं वैराग्यमेवास्त्यभयं हि सत्यम् // 6 // -- अर्थ-संसार के सर्व सुखों को छोडकर एवं मोह को परास्तकर जिस मनस्वी व्यक्ति ने जिनेन्द्र दीक्षा धारण की है उससे यही निश्चय होता है कि वैराग्य ही एक निर्भय स्थान है // 68 // સંસારના સઘળા સુખને છોડીને અને મેહને ત્યાગ કરીને જે મનરવી વ્યક્તિએ અને દ્રદીક્ષા ધારણ કરી છે, તેનાથી એજ નિશ્ચય થાય છે કે–વૈરાગ્ય જ એક નિર્ભય સ્થાન છે. આ૬૮ मोहारिणा खंडितमानश्रृंगा वयं क्य चायं दलितारिमोहः / क्व स्वात्कथं पूजकपूज्यभावा भावः कथं स्याच समानता वा // 69 / / ___ अर्थ-जिनका मोहरूपी शत्रु मानरूपी शृंग को खंडित करता रहता है ऐसे हम लोग तो कहां, और यह लोकाशाह मुनि कहां कि जिसने मोह रूपी शत्रु को ही परास्त कर दिया हैं. हम में और इसमें समानता कैसे हो सकती है. // 69 // - જેમને મેહરૂપી શત્ર માનરૂપી સીંગને ખંડિત કરે છે, એવા આપણે કયાં? અને આ લેકશાહ મુનિ કયાં? કે જેણે મેહરૂપી શત્રને જ પરાજય કર્યો છે. આપણામાં અને તેમનામાં સરખાપણું કેવી રીતે થઈ શકે? અને કેવી રીતે પૂજયપૂજક ભાવને અભાવ થઈ શકે ? 69 सानोति कार्य परकीयमेवं स्वीयं च यः साधुरसौ निरुक्त्या / समन्वितोऽयं तदभिख्ययाजो यथार्थरूपेण समस्ति साधुः // 70 // __अर्थ-जो अपना और पर का भला करता है वही साधु है ऐसी साधु शब्द की इस व्युत्पत्ति के अनुसार यह यथार्थ रूप में साधु है केवल नाम का साधु नहीं है // 7 // જે આપણું અને અન્યનું ભલું કરે છે, એજ સાધુ છે. એમ સાધુ શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે આ યથાર્થ રીતે સાધુ છે. કેવળ નામના સાધુ નથી. 70 न निन्दया यो भवति स्म दुःखी स्तुत्या न स्याद् यः सुखिः स साधुः / एवंविधा वृत्ति रिहास्त्यतोऽयं पूज्यः पवित्रः परिसेवनीयः // 7 //