________________ लोकाशाहचरिते તેઓ જયારે શ્રાવકને ઘેર આહાર લેવા જતા તો ઘણા જ ઉત્સવપૂર્વક જતા, પાલખીમાં બેસીને જતા, તેને ચાર પુરૂષો ઉઠાવતા જેને ત્યાં તેઓને આહાર થત તેની પાસેથી તેઓ દ્રવ્ય લેતા. 49 युग्मम्मैत्रादि भैषज्य विशेषयोगैः प्रलोभ्य भूपान् स्ववशान विधाय / स्वमान्यता ख्यापकमातपत्रादिकं तदा तैः परिदीयमानम् // 50 // संगृह्यते सा जनता विमुग्धा दृष्ट्वा प्रभावं च यतिब्रुवाणाम् / / एषां न किञ्चिद्वदतिस्मतेऽपि मदेन मत्ताश्च निरर्गलाः स्युः // 51 // अर्थ-मंत्रादिकों द्वारा तथा भैषज्य आदिकों के विशेषयोगों द्वारा ये उसः . समय राजाओं को लुभाकर अपने प्रभाव में ले लेते और उनसे अपनी मान्यता बढाने के निमित्त छत्र-चामर-छडी आदि प्राप्त करते. जनता भोली थी वह इन यतिवेषधारियों के प्रभाव को देखकर इनसे कुछ नहीं कहती . अतःये मदोन्मत्त होकर निरर्गल बने गये थे // 50-51 // મંત્ર પ્રયોગથી કે ઔષધાદિના વિશેષ યોગોથી તેઓ એ સમયે રાજાદિકને લેભ ઉપજાવી. પિતાના વર્ચરવમાં લઈ લેતા. અને તેમની પાસે પોતાની માન્યતા વધારવા માટે છત્રચાર-છડી વિગેરે લેતા. જનતા તે ભોળી હતી. તે આ યતિષધારીના પ્રભાવને–આડંબરને જોઈને તેમને કોઈ કંઈ કહેતું નહીં તેથી તેઓ મદોન્મત્ત થઈને નિર્ગળ બની ગયા હતા. 50-51 ते निर्भयीभ्य गजेन्द्रतुल्या इच्छानुकूलाप्तविशिष्ट भक्ताः। वायु प्रकोपेन च पुष्ट देहा इतस्ततोवा विचरन्त्यविज्ञाः ॥५थ।। अर्थ-ये अनात्मज्ञ यतिजन कि जिन्हें अपनी इच्छाके अनुकूल विशिष्ट आहार प्राप्त हो जाता था और बात के प्रकोप से जिनका शरीर स्थूल रहा करता था निर्भय होकर गजराज की तरह इधर उधर विहार करते रहते // 52 // આ આત્માને ન ઓળખનાર યતિજનકે જેને પિતાની ઈચ્છા પ્રમાણે વિશેષ આહાર મળી જતો અને વાને કોપથી જેનું શરીર રધૂળ રહેતું તેઓ નિર્ભય થઇને હાથીની માફક આમતેમ વિહાર કરતા રહેતા. પરા स्वनामधेयेन च कारयित्वा उपाश्रयं तत्र विमुग्धवृत्त्या / निवासमास्थाय नवांगपूजां स्वीयामिमे हा किल कारयन्ति // 53 //