________________ त्रयोदशः सर्गः સિદ્ધાંત શાસ્ત્રોના અધ્યયનથી યતિક્રિયાઓના સંબંધમાં વિશેષ જ્ઞાન મેળવીને અને પૂર્વે યતિજનોએ તેનું પાલન કેવી રીતે કર્યું છે, અને હાલમાં આ યતિજનો કેવી રીતે (સ્વછંદ વૃત્તિથી) તેનું પાલન કરતા રહે છે, તે જોઈને તેઓ પિતાના મનમાં અંદરને 21 घ हुमी रहे। साया. // 46 // उन्मार्गगास्ते यतयस्तदाऽऽसन् स्वेच्छानुरूषां प्रतिपालवन्तः। यतेः क्रियां हार्दिकभावशून्या आडम्बरै स्तैर्बहुभिः सनाथाम् // 17 / ___ अर्थ-लोकाशाह मुनि के समय में यतिजन अपनी मनमानी करते थे अपनी इच्छा के अनुसार वे यति क्रियाओं को पालते थे. शास्त्रों में जैसी प्रवृत्ति यति जनों को करने योग्य कही गई है उसकी ओर उनका ध्यान नहीं था अतः वे हार्दिक भावना से शून्य होकर केवल बाह्य आडंबरों से परिपूर्ण बनाकर यतिक्रिओं को पालते. इसलिये वे उन्मार्ग-गामी थे // 47 // કાશાહ મુનિના સમયમાં યતિજને પિતાના મનધાર્યું વર્તન કરતા હતા. પોતાની ઈચ્છા પ્રમાણે તેઓ યતિ ક્રિયાઓનું પાલન કરતા હતા શાસ્ત્રોમાં યતિજનેને કરવા યોગ્ય જેવી પ્રવૃત્તિ કહી છે, તે તરફ તેઓ ધ્યાન આપતા ન હતા. તેથી તેઓ હાર્દિક ભાવના એથી શૂન્ય થઈને કેવળ બહારના આડંબરથી પરિપૂર્ણ બનાવીને યતિક્રિયાઓનું પાલન કરતા હતા. તેથી તેઓ ઉન્માર્ગગામી હતા. ૪ના सिद्धान्त सिद्धामवमत्य मान्यामाज्ञां स्वरुयैव परं भजन्तः / जिनेन्द्रमार्गाबहिरेव जाता एतेच तन्मार्गकलवरूपाः // 48 // अर्थ-सिद्धान्त मान्य आज्ञाकी अवहेलना करके केवल अपनी रुचि के अनुसार उन क्रियाओं को पालने वाले वे यतिजन जिनेन्द्र के मार्ग से बाहर थे और जिनेन्द्र मार्ग के कलङ्करूप थे // 48 // સિદ્ધાંતથી માન્ય થયેલ આજ્ઞાની અવહેલના કરીને કેવળ પિતાની રૂચી પ્રમાણે એ ક્રિયાઓને પાલનારા એ યતિજને જીનેન્દ્રના માર્ગથી બહાર હતા. અને જીનેન્દ્રના માર્ગના કલંકરૂપ હતા. 48 यानं समारुह्य चतुभिरुह्य नरैस्तदा तेह्यशनंच भोक्तुम् / श्राद्धस्य यान्ति स्म गृहं च तस्मादादाय रायं च महोत्सवेन // 49 // ___ अर्थ-ये जब श्रावक के यहां आहार लेने जाते-तो बडे उत्सवके साथ जाते पालखी में बैठ कर जाते. उसे चार आदमी उठाते, जिसके यहाँ इनका आहार होना उससे ये रूपया आदिद्रव्य लिया करते. // 49 //