________________ 386 लोकाशाहरित આ મુનિજને અસ્તરાથી પિતાની હજામત કરાવતા નથી. જાળવી રાન કરતા નથી, શરીર પર તેલની માલીશ કરાવતા નથી. તથા દાતણ વિગેરેથી તેઓ કયારેય દાંતે સાફ કરતા નથી. સારા कचांस्तृणानीव करेण तावदुत्पाटयन्तीह सहर्ष मेते / जीर्णानि वस्त्राणि यथागमोक्तान्येवाल्पमूल्यानि वहन्ति तानि // 30 // अर्थ-ये मुनिजन घास फूस की तरह अपने बालों को बडे हर्ष के साथ उपाडते हैं और आगम में जितने वस्त्रों को रखने का विधान है उतने ही जीर्ण एवं अल्प मूल्यवाले वस्त्रों को रखते हैं // 30 // આ મુનિયે ઘાસ કે ફૂલની જેમ પિતાના વાળને હર્ષ પૂર્વક ઉખાડે છે. તથા આગમમાં જેટલા વસ્ત્રો રાખવાનું વિધાન કહે છે. એટલા જ જીર્ણ અને અલ્પ મૂલ્યવાળા વો તેઓ રાખે છે. 30 निर्दोषमाहारमिमे च धर्मध्यानस्य सिद्धयर्थप्रदन्त्यवृष्यम् / मूलोत्तरेषु श्रियमादधानं गुणेष्वलोल्यान्नवकोटिशुद्धम् // 31 // अर्थ-ये मुनिजन ऐसा ही आहार ग्रहण करते हैं जो निर्दोष होता है. कामोत्तेजक नहीं होता है, मूलगुण और उत्तरगुणों के पालने में बाधाकारी नहीं होता है एवं नौ कोटि से शुद्ध होता है. ऐसे आहार से ही धर्मध्यान की सिद्धि होती है. उसी निमित्त लोलुपता रहित होकर मुनि जन ऐसे ही आहार को ग्रहण करते हैं // 31 // આ મુનિજને એવો આહાર ગૃહણ કરે છે કે જે નિર્દોષ હોય છે. કામદીપક ન હોય, મૂળ ગુણ અને ઉત્તર ગુણોને પાળવામાં બાધા કરનાર ન હોય તથા નવ કોટિથી શુદ્ધ હોય છે. એવા આહારથી જ ધર્મધ્યાનની સિદ્ધિ થાય છે. એ નિમિત્તે લેલુપતા રહિત થઇને મુનિજને એવા પ્રકારના આહારને જ ગ્રહણ કરે છે. તેના तपांस्यनेकानि तपन्ति यावज्जीवं जिनेन्द्राध्वनि वर्तमानाः। जितेन्द्रियास्ते यमिनो रिमित्रे समाश्च शास्त्राध्ययनादिकृत्याः // 32 // अर्थ-जिनेन्द्र के मार्ग में वर्तमान ये जितेन्द्रिय मुनिजन जीवन भरतक अनेक प्रकार के तपोंको तपते हैं और शास्त्रों के अध्ययनादि कार्यों में लवलीन रहते हैं // 32 // જનેન્દ્રના માર્ગમાં વર્તમાન આ જીતેન્દ્રિય મુનિજને જીવન પર્યત અનેક પ્રકારના તપે તપે છે. અને શાસ્ત્રોના અધ્યયન વિગેરે કાર્યોમાં લાગેલા રહે છે. આકરા