________________ प्रयोदशः सर्गः देशस्य राष्ट्रस्य पुरस्य राज्ञः भक्तस्य चैते न कदापि कुत्र। कथां प्रकुर्वन्ति यतो हि शास्त्रे एताः कथाः सूरिभिरत्र नोक्ताः // 33 // अर्थ-ये मुनिजन देश की, राष्ट्र की, पुर की राजा की और भोजन की कथाकभी भी कहीं पर नहीं करते. क्योंकि शास्त्र में भगवान ने ऐसी कथाओं के करने का इस अवस्था में निषेध किया है // 33 // આ મુનિજને દેશની, રાષ્ટ્રની, પુરની, રાજાની અને ભોજનની વાર્તા કયારેય કયાંય પણ કરતા નથી. કેમકે શાસ્ત્રમાં ભગવાને એવી વાર્તાઓ કરવાની આ અવસ્થામાં નિષેધ કરેલ છે. ૩રા सदा च सर्वत्र समस्त सत्त्वे वेते च सन्त्येव समत्त्वभावैः। शिष्टा विशिष्टा जगतीहीयेषां शेषाः समक्षेऽग्रसरा न केऽपि // 34 // . अर्थ-ये मुनिजन सदा सब जगह समस्त जीवों पर समताभाव रखते हैं जगत में इनके सिवाय और भी जितने प्राणी हैं वे कोई भी ऐसे नहीं हैं जो इनके समक्ष उत्तम मानें जा सके // 34 // આ મુનિજન સદાકાળ બધેરથળે સઘળા જી પર સમાનભાવ રાખે છે. જગતમાં તેના સિવાય બીજા જેટલા પ્રાણિ છે, તે પૈકી કોઈ પણ એવા નથી કે તેમની સામે ઉત્તમ માનવામાં આવે. 34 कथं च जीवस्य हितं भवेत्ते दिवानिशं भावनयाऽनयाऽनयाऽऽन्याः / भवन्त्यतो धर्ममहोपदेशे तदेव तेषां पुरतो वदन्ति // 35 // ___ अर्थ-इन मुनिजनों की यही भावना रहती है कि जीवों का हित कैसे होवे. इसी से जब ये धर्म का उपदेश देते हैं तब उसमें उनके समक्ष उसी का कथन बरते हैं. // 35 // આ મુનિજનાની એજ ભાવના રહે છે કે-જીનું હિત કેવી રીતે થાય? તેથી તેઓ મારે ધર્મને ઉપદેશ આપે છે. ત્યારે તેમાં જનતાની સામે તેનું જ કથન કરે છે. રૂપા यतो निरारंभ परिग्रहस्य चिंता न चित्तं व्यथितुं ह्यलं स्यात् / साधोरतः सा हृदयारविन्दे वस्तुं क्षमानास्य भवेदशक्ता // 36 // अर्थ-आरंभ और परिग्रह से रहित प्राणी के चित्त को चिंता व्यथित नहीं कर सकती है इसीलिये उस निरारंभ परिग्रही साधु के हृदय कमल में