________________ त्रयोदशः सर्गः 383 __ अर्थ-वे मुनिन्द्र जो कि संसार रूपी समुद्र से पार होने में लगे हुए हैं मेरे हृदय में वसें. जिनकी सेवा से अन्य संसारी भक्त जन भी इस संसार से बहुत ही शीघ्र अपना उद्धार कर लेते हैं // 19 // એ મુનિન્દ્ર કે જેઓ સંસારરૂપી સમુદ્રની પાર થવામાં લાગેલા છે, તેઓ મારા હૃદદયાં વસે જેમની સેવાથી અન્ય સંસારી ભક્તો પણ આ સંસારથી ઘણા જ જસ્ટિથી પિતાને ઉદ્ધાર કરી લે છે. 19 गोहाख्यश च विजित्य भुक्त्वा गृहं च संगं परिवर्य दीक्षा / दधे शरीरं खलु रोगसद्म मत्वाऽथ भोगानुरगेन्द्र तुल्यान् // 20 // ___ अर्थ-मोहरूपी शत्रु को परास्त करके जिन्हों ने घर और परिग्रह का परित्याग कर दिया और यह समझ कर कि यह शरीर रोगों का घर है और भोग शेष नाग के समान हैं दीक्षा धारण करली. // 20 // મેહરૂપી શત્રને પરાજ્ય કરીને જેમણે ઘર અને પરિગ્રહને ત્યાગ કર્યો છે, તથા ભગો શેષનાગની સમાન છે, તથા આ શરીર રોગોનું ઘર છે તેમ સમજીને દીક્ષા पा२३ 421. // 20 // . रम्भा समानोऽस्ति भवो ह्यसारः कामः प्रतापी परितापहेतुः / विचिन्त्य चित्ते निखिलं विहाय धन्याः स्वसेवा निरता भवन्ति // 21 // अर्थ-यह संसार केले के वृक्ष के समान असार है, और प्रतापशाली कामदेव परिताप का कारण है ऐसा विचार कर जिन्हों ने सांसारिक समस्त वस्तुओं का परित्याग कर अपनी आत्मा की ही सेवा में तल्लीनता धारण करली है-वे धन्य हैं // 21 // આ સંસાર કેળના ઝાડની જેમ અસાર છે, અને પ્રતાપશીલ કામદેવ સંતાપના કારણરૂપ છે, તેમ વિચાર કરીને જેઓ સાંસારિક સઘળી વસ્તુઓનો ત્યાગ કરીને પિતાના આત્માની જ સેવા કરવામાં તલ્લીન બની ગયા છે. તેમને ધન્ય છે. રક્ષા रत्नत्रयं पंच महाव्रतानि गुप्तित्रयं वा समितीस्विकालम् / ये पालयन्त्यादरतो मुनीस्तानाश्रित्य भव्या भवपारगास्ते // 22 // अर्थ-जो रत्नत्रय को, पांच महाव्रतों को, तीन गुप्तियों को और पांच समितियों को त्रिकाल-सदा-आदरपूर्वक धारण करते हैं ऐसे मुनिजनों का आश्रय पाकर वे भव्यजन भव से पार हो जाते हैं // 22 //