________________ लोकाशाहचरिते ચાહે ત્યાં વિહાર કરનારા સાધુઓ ઉપર ઉપદ્રવ અને પરીષહ આવે જ છે. પરંતુ તેઓ તેનાથી ડરતા નથી. ઉલ્ટા wતાભાવ ઘારણ કરીને “મારા કર્મો જ આ ઉદય છે તેમ समलने तेने सन 72 छे. // 11 // हितावहा सैव भवेत्तपस्या कषायत्तिश्च ययाऽथ तन्वी। निरन्तरं स्याद्विपरीतवृत्ती व्यथैव सा कायविकार हेतुः // 16 // अर्थ-तपस्या वही हितकारक होती है कि जिससे कषाय की वृत्ति निरंतर मन्द होती जाती है. यदि वह भंद नहीं होती है तो वह तपस्या केवल शरीर में विकार की हेतुभूत होने से व्यर्थ ही है // 16 // તપસ્યા એજ હિતકારક હોય છે, કે જેનાથી કષાયની વૃત્તિ હમેશાં મંદ થતી જાય છે. જો તે મંદ ન થાય તે તે તપસ્યા કેવળ શરીરમાં વિકારના કારણરૂપ હેવાથી व्यर्थ / छे. // 16 // . नमोऽस्तु तस्मै गुरवे गुरूणां जगज्जनानां च हितंकराय / संसारसंवर्धककारणानां विच्छेदिने स्वात्महिते रताय // 17 // अर्थ-जगत के समस्त जीवों के हितविधायक, संसार बढाने वाले कारणों के विनाशक और अपनी आत्मा के कल्याण में लवलीन ऐसे गुरुओं के भी गुरु देव को हमारा नमस्कार हो. // 17 // જગતના સઘળા જીવના હિતકારક, સંસારને વધારનારા કારણોના વિનાશક અને પિતાના આત્માના કલ્યાણમાં લાગેલા એવા ગુરૂઓના પણ ગુરૂદેવને અમારા નમસ્કાર હો. 1 दुःखेसुखे वैरिणि बन्धुहन्दे योगे वियोगे भवने वने वा। समैव येषां सततं प्रवृत्तिः नमोऽस्तु तेभ्यो मुनिनायकेभ्यः // 181 अर्थ-दुःख में, सुख में, कैरी में, बन्धुओं में, योग में, वियोग में, भवन में एवं वन में जिनकी प्रवृत्ति एकसी रहती है ऐसे उन मुनिरूप नेताओं के लिये हमारा नमस्कार हो. // 18 // દુ:ખમાં, સુખમાં, વરીમાં, બધુઓમાં, બેગમાં, વિયેગમાં ભવનમાં અને વનમાં જેની પ્રવૃત્તિ એક્સરખી રહે છે, એવા એ મુનિરૂપ નેતાઓને અમારા નમસ્કાર હો. 18 वसन्तु ते मे हृदये मुनिन्द्रा भवोदधेः संतरणे प्रसक्ताः। यत्सेवयाऽन्येऽपि जनाश्च भक्ताः स्वं तारयन्त्याशु भवादमुष्मात // 19 //