________________ त्रयोदशः सर्गः 381 अर्थ-जो सातावेदनीय कर्मके उदय से प्राप्त गर्वसुखों को छोडकर अपनी * आत्मा की उपलब्धि में अपने आपको शुद्धकरने प्रयत्न करते हैं वे ही इस संसार में धन्य हैं. क्यों कि ऐसे मानवों की आशा दासी बन जाती है और समस्तलोग उनका दास बन जाता है // 12 // જેઓ સાતવેદનીય કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ સર્વ સુખને છોડીને પિતાના આત્માની ઉપલબ્ધિમાં અર્થાતુ પિતે પિતાને જે શુદ્ધ કરવા માટે પ્રયત્ન કરે છે. તેઓ જ આ સંસારમાં ધન્યવાદને પાત્ર છે, કેમકે એવા મનુષ્યની આશા દાસી બની જાય છે. અને સઘળા લેકે તેમના દાસ બની જાય છે. [૧રા धन्या जनास्ते विविधैस्तपोभिर्मलीमसं स्वं परिशोधयन्ति / आदर्शरूपा जगतीह भूत्वा निर्विघ्न मायान्ति विमुक्तिसोधे // 13 // __ अर्थ-वे मनुष्य धन्य हैं जो अनेक विध तपस्याओं द्वारा अपनी आत्माका संशोधन करते हैं और इस संसार में आदर्शरूप होकर मुक्ति के महल में पहुंच जाते हैं // 13 // તે મનુષ્ય ધન્યવાદને પાત્ર છે કે જેમાં અનેક પ્રકારની તપસ્યાઓ દ્વારા પિતાના આત્માનું સંશોધન કરે છે. અને આ સંસારમાં આદર્શરૂપ બનીને મુક્તિના મહેલમાં પહોંચી જાય છે. 13 कायेऽपि यस्यां न विमोहवृत्तिः संजायते साधुजनात्य तस्याम् / विवर्तमानस्य च तस्य वृत्तिः कथं न सा पूज्यतराऽमरैः स्यात् // 14 // अर्थ-जिस जैनेन्द्री दीक्षा में वर्तमान साधु को अपने शरीर पर भी मोह वृत्ति नहीं होती है-तो ऊस दीक्षा में रहे हुए साधु को वह वृत्ति देवताओं द्वारा पूज्यतर क्यों नहीं होगी. अवश्य 2 होगी. // 14 // જે જૈનેન્દ્રની દીક્ષામાં રહેલ સાધુને પિતાના શરીર પર પણ મોહવૃત્તિ હતી નથી. તે એ દીક્ષામાં રહેલા સાધુની તે વૃત્તિ દેવતાઓ દ્વારા પૂજયતર કેમ ન થાય? અર્થાત્ 132 132 थशे. // 14 // उपवावाथ परीपहा वा यत्र काचित्संचरतोऽथ साधोः। पार्श्व समायान्ति बिभेति नायमालम्ब्य साम्यं सहते विधिज्ञः // 15 // ___ अर्थ-चाहे जहां विहार करने वाले साधु के ऊपर उपद्रव और परीषह आते हैं पर वह उनसे डरता नहीं है उल्टा समता भाव धारण कर "मेरे कर्मों का ही यह उदय है" ऐसा समझ करके उन्हें सहन करता है // 15 //