________________ 380 लोकाशाहचरिते अर्थ-कहां तो यह जवानी और कहां यह मुनिजनों की वृत्ति कहां यह पंचेन्द्रियों का निग्रह. कहां स्वच्छन्द वृत्ति का संयमन और कहां मुनियों का यह सब पवित्र आचरण // 8 // કયાં આ યુવાવરથા અને જ્યાં આ મુનિજનોની વૃત્તિ, ક્યાં આ પંચેન્દ્રિોને નિગ્રહ, કયાં સ્વચ્છcવૃત્તિનું સંયમન અને ક્યાં મુનિનું આ પવિત્ર આચરણ. 8aaaa लक्ष्मीपतिभ्यो ललनापतिभ्यो बभूव तद्विस्मयकारकं यत् / वतं गृहीतं सुखसाधनेऽपि अनेन धर्मै कधिया विशुद्धया // 9 // . अर्थ-सर्व प्रकार के सुख साधनों के होने पर भी केवल विशुद्धधर्म की आराधना की भावना से जो चारित्र इस लोकचन्द्र ने अंगीकार किया है वह लक्ष्मीप्रति और ललनापतियों के लिये आश्चर्य कारक हुआ // 9 // દરેક પ્રકારના સુખસાધને હોવા છતાં પણ કેવળ વિશુદ્ધ ધર્મની આરાધનાની ભાવનાથી જે ચારિત્ર આ લેન્ગદ્ર સ્વીકાર્યું તે લક્ષ્મીપતિ અને લલના પતિને આશ્ચર્યજનક બન્યું. કલા सन्त्यत्र ये केऽपि च पुद्गलायां संसेवनातो मुदितान्तरङ्गाः / तेभ्यश्च बहिरात्मजनेभ्य एतच्चारित्रमाश्चर्यकरं पवित्रम् // 10 // अर्थ-जो यहां पुग्दलों की सेवा करने से हर्षित चित्त होते हैं उन बहिरात्मा जीवों को यह प्रवित्र चारित्र आश्चर्यकारक ही होता है // 10 // જેઓ અહીં પુદગલોની સેવા કવાથી હર્ષિત મનવાળા થાય છે. એ બહિરાત્મા જેને આ પવિત્ર ચરિત્ર આશ્ચર્યજનક હોય છે. તેને सांसारिकं सर्वसुखं विहाय जिनेन्द्रमार्ग प्रतिपद्य ये, ते। भुवं स्वकीयं सफलं विधातुं दीक्षां समादाय चरन्ति केऽपि // 11 // अर्थ-वे ऐसे तो कोई ही भाई के लाल होते हैं जो सर्व प्रकार के सांसारिक सुखों को छोडकर जिनेन्द्र के मार्ग को अंगीकार करके अपने भवको सुधारने के लिये दीक्षा धारण करते हैं / / 11 // એવા તો કોઈક જ માઈનાલાલ હોય છે કે જેઓ બધા જ પ્રકારના સાંસારિક સુખોને છોડીને જીનેન્દ્રના માર્ગને સ્વીકાર કરીને પિતાના જન્મને સુધારવા માટે દીક્ષા ધારણ કરે છે. I11 सातोदयात्सर्वसुखं च लब्धा धन्यास्त एवात्र विहाय तत्सत् / स्वात्मोपलब्धौ प्रयतन्ति तेषामाशास्ति दासी च लोकदासाः // 12 //