________________ त्रयोदशः सर्गः વિરાગના કંઈ પણ કારણ વિના પુત્ર તથા કુટુંબ વર્ગને છોડીને તથા પરિગ્રહને ત્યાગ કરીને તથા ઘરથી નિઃસંગ થઈને ચંદ્ર યતિના પવિત્ર તે સ્વીકાર્યા છે. 4 चित्रं चरित्रं समभूत्तदस्य किमत्र चित्रं महतां चरित्रम् / विचित्रवृत्त्यान्वितमेव तावत् संजायतेऽयं न च लौकिकोना // 5 // अर्थ-सो यह बात इसकी सबको बडी अनोखी मालूम देती है (ऐसा कहने पर) किसीने कहा-इसमें कौनसी अनोखी बात है-क्यों कि जो महान् पुरुष हुआ करते हैं उनका चरित्र विचित्रवृत्ति से युक्त होता है यह भी तो कोई साधारण व्यक्ति नहीं है // 5 // એ વાત તેમની સૌને ઘણી જ આશ્ચર્યકારક જણાય છે. (તેમ કહેવાથી) કેઈએ કહ્યુંઆમાં કઈ આશ્ચર્યકારક વાત છે, કેમકે જેઓ મહાન પુરૂ થાય છે, તેમનું ચરિત્ર વિચિત્ર વૃત્તિવાળું હોય છે. આ પણ કોઇ સાધારણ વ્યક્તિ તે નથી જ. પા शुभोदयेनैव पवित्रसाधोगवारवित्तः खल लभ्यतेऽत्र / देवाश्च देवत्वदशाविशिष्टा विशिष्यमेतत्परिकाङ्क्षयन्ति // 6 // अर्थ-पुण्य के उदय से ही यह पवित्र साधु का आचार यहां प्राप्त होता है देव भी जब वे देवत्व पर्याय विशिष्ट होते हैं-तब वे इस असाधारण चारित्र की चाहना करते है // 6 // પુણ્યના ઉદયથી જ આ પવિત્ર સાધુને આચાર અહીં પ્રાપ્ત થાય છે, દેવ પણ જ્યારે તેઓ દેવત્વ પર્યાયથી યુક્ત હોય ત્યારે તેઓ આ અસાધારણ ચારિત્રની ચાહના કરે છે. एतस्य लाभोऽन्यगतौ न तावद्भवेच्च जीवस्य गतावमुष्याम् / एवास्ति तस्मादयमस्ति धन्यः संप्राप्य भव्योत्तमजीव एतत् // 7 // अर्थ-इस सकल चारित्र का लाभ जीव को अन्यगति में नहीं होता है. केवल इसी मनुष्यगति में ही होता है. इसलिये इस चारित्र को प्राप्त कर भव्यों में यह उत्तम जीव धन्य है // 7 // આ સકલ ચારિત્રનો લાભ જીવને અન્ય ગતિમાં થતું નથી. કેવળ આ મનુષ્યગતિમાં જ થાય છે. તેથી આ ચારિત્રને પ્રાપ્ત કરીને ભવ્યમાં એ ઉત્તમ જીવને ધન્ય છે. તેના इंदं क्व तारुण्यभियं मुनीनां वृत्तिः क्व पंचेन्द्रियनिग्रहः क्व स्वतन्त्रवृत्तेर्यमनं क्वचैतत्सर्वं पवित्राचरणं का तेषाम् // 8 //