________________ बादशः सर्गः 375 હે પ્રભુ! આપની પ્રભુતાના પ્રભાવથી મને સઘળું સુખ પ્રાપ્ત થયેલ છે. એવો કર્યો માણસ છે કે જે પુણ્યાત્માની કૃપાથી સુખી ન થાય? આપની દયા મેં પુણ્યના બળથી જ મેળવેલ છે. તેથી તે મારા ભવિષ્યને મંગળમય બનાવે છે. કેમકે-ઓછા પુણ્યવાનને તે આપની દયા દુર્લભ હોય છે. 93-94 स्वयं सखा यस्य भवेद्विधाता किमस्ति सौभाग्यमतोऽधिकं मे / तथापि संवर्तिवशं गतं मां न कोऽपि संत्रातुमलं समस्ति // 95 // अर्थ-जिसका सखा स्वयं शुभ पुण्य हो तो उससे अधिक मेरा और क्या सौभाग्य हो सकता है. फिर भी मैं काल के वश में हूं. अतः मेरी रक्षा करने वाला यहां कोई नहीं है // 15 // - જેને મિત્ર સ્વયં શુભ પુણ્ય જ હોય છે તેનાથી વધારે મારૂ સૌભાગ્ય બીજું કર્યું હેઈ શકે? તે પણ હું કાળને વશવર્તિ છું, તેથી મારું રક્ષણ કરવાવાળું અહીં કોઈ નથી. છેલ્લા अतोऽहमिच्छामि यथाकथं स्वं निराकुलीभूय हितान्वितं ते। प्राज्ये सुराज्ये भगवन्नुपित्वा कुर्यां कृतान्तागमनाच्च पूर्वम् // 16 // . अर्थ-इसलिये हे भगवन् ! मैं यह चाहता हूं कि जैसे भी बने वैसे मैं आपके इस विशाल सुराज्य में रह कर काल-मृत्यु के आने के पहिले 2 निरा. कुल होकर अपनी आत्मा का कल्याण करूं // 96 // . . તેથી હે ભગવન્! હું એ ચાહું છું કે-જેમ બને તેમ હું આપના વિશાળ સુરાજ્યમાં રહીને કાળ-મૃત્યુના આવતા પહેલાં જ નિરાકુળ બનીને મારા આત્માનું કલ્યાણ કરૂં.૯૬ इत्थं तदुक्तिं विनिशम्य भूपो नायं कथंचित्स्थितिमत्र कुर्यात् / अतो मयाऽस्मै नियमेन देया स्वाज्ञेति चित्तेऽथ स निश्चिकाय // 97 // ___ अर्थ-इस प्रकार लोकचन्द्र के कथन को सुनकर बादशाहने अपने मन में विचार किया कि यह किसी भी तरह यहां-काम पर-नहीं रहना चाहता है। अतः मुझे इसे नियम से राज्यकार्य से मुक्त करने की अपनी आज्ञा दे देनी चाहिये. // 97 // આ પ્રમાણે લેકચંદ્રના કથનને સાંભળીને બાદશાહે પોતાને મનમાં વિચાર્યું કેઆ કોઈ પણ રીતે અહીં કાર્ય કરવા ઈચ્છતા નથી. તેથી મારે આમને રાજયકાર્યથી છુટા કરવા હુકમ આપવો જોઈએ. છા