________________ 372. लोकाशाहचरिते दयास्वरूपं भवतीति कीग्जानात्वयं भावनयाऽनयाऽसौ / यदा कदाचित्पुरतस्तदस्य न्यवेदयत्पुण्ययशा दयालुः // 84 // अर्थ-दया का स्वरूप कैसा होता है वह बात बादशाह को भी जाननी चाहिये. इसी भावना से उसका स्वरूप यदाकदा बादशाह के समक्ष निवेदित किया करते. // 84 // દયાનું સ્વરૂપ કેવું હોય છે? એ વાત બાદશાહે પણ જાણવી જોઈએ એ ભાવનાથી તેઓ દયાનું સ્વરૂપ વખત મળેથી કે કોઈ સમયે બાદશાહને નિવેદન કરતા. 84 दशाब्दपर्यन्तमसौ चकार तस्मिन् महीं शासति शासितारौ / राज्यस्य कार्य विधिदुर्विपाकान्नृपः स पञ्चत्वमितश्च पश्चात् // 85 // अर्थ-महम्मदशाह के शासन काल में इन्होंने १०वर्ष तक राज्यका कार्य किया, बाद में विधि की विडम्बना से बादशाह का देवलोक हो गया // 86 // મહમ્મદશાહના શાસનકાળમાં તેમણે 10 દસ વર્ષ પર્યત રાજયનું કાર્ય કર્યું તે પછી વિધિની વિચિત્રતાથી બાદશાદ દેવલોક પામ્યા. ૮પા तदीयपुत्रः कुतुबाभिधानो बभूव तद्राज्यपदेऽभिषिक्तः / प्रचण्डदोर्दण्डसुभण्डितेऽस्मिन् राशि प्रजापुत्र इवानुरक्ता // 86 // अर्थ-महम्मदशाह बादशाह का कुतुबशाह नाम का पुत्र उनकी गादी पर अभिषिक्त हुआ. यह बहुत शूरवीर था. पुत्र की तरह प्रजा इस राजा में विशेष प्रेम रखने लगी // 86 // મહમ્મદશાહ બાદશાહની પછી કુતુબશાહ નામને તેમને પુત્ર તેમની ગાદિ પર આવ્યું. તે ઘણે જ શસ્વીર હતા. પુત્રની માફક પ્રજાનું પાલન કરવાથી પ્રજા તેમના પર વધુ પ્રેમાળ બની. ૮દા शनैः शनैश्चेतसि मृत्युराजाद्विभीषिका मंमदशाहमृत्युम् / विलोक्य जाता विचचार सोऽयं न मृत्युकालो मम निश्चितोऽस्ति // 87 // अर्थ-बादशाह महम्मदशाह की मृत्यु को देखकर धीरे 2 इनके चित्त में मृत्युराज से विभीषिका हो गई और ईन्होंने विचार किया कि मेरा मृत्युकाल निश्चित नहीं है // 87 // બાદશાહ મહમ્મદશાહનું મૃત્યુ જોઈને લેકચંદ્રના મનમાં ધીરે ધીરે યમરાજને ડર લાગવા મંડયો અને તેમણે વિચાર્યું કે-મારા મૃત્યુને સમય નક્કી નથી. 87