________________ द्वादशः सर्गः તેની અંદર માછલીને આકાર જોઇને તેજ વખતે બાદશાહે તે પ્રમાણે કહ્યું ત્યારે લેકચ દે કહ્યું તેથી જ હું કહું છું કે આ મોતી દેલવાળું છે. તેથી તે નકામું છે. वराटिकैकाऽपि न मूलमस्य किमत्र वाहं ह्यधिकं वदेयम् / शङ्काऽत्र चेच्चेतसि ते नृपेन्द्र ! प्रमाणतस्तां च निराकरोमि // 73 // अर्थ-हे नृपेन्द्र ! और अधिक क्या कहूं-इसकी तो एक कौडी किमत नहीं है. मेरे इस कहने में यदि आपको शंका हो तो मैं प्रमाण पूर्वक उसका निराकरण कर सकता हूं // 73 // હે બાદશાહ !વધારે શું કર્યું? આની તે એક ફેટિ બદામ જેટલી પણ કિસ્મત નથી. મારા આ કથનમાં જે આપને શંકા હોય તો હું સપ્રમાણ તેનું નિરાકરણ કરી शम छु. // 73 // . अयोधने तेन निधाय पश्चात् कूटेन तस्मिन्नुपरि प्रदत्तः / आघात एकोऽथ विभग्नमेतन्निरीक्ष्य सर्वेचकिता बभूवुः // 7 // अर्थ-लोकाशाहने अयोधन-एरण के ऊपर उसे रखकर उस पर हथौडा की एक चौट मारी मारते ही वह फूट गया. इस बात को देखकर सब के सब चकित हो गये. // 74 // - તે પછી કાશાહે એરણ ઉપર તેને રાખીને તેને હથોડાથી એક ટકોર મારી તે મારતાં જે તૂટિ ગયુ. એ જોઈને બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. 7 જા विसर्जितास्तेन समस्तरत्न विज्ञा जनाः स्वालयमागतास्ते। स्थितः स एको नृपदत्तहस्त संकेततस्तत्र विकल्पचितः // 75 / ___ अर्थ-बादशाह ने उन सब जौहरियों को विदाकर दिया. वे सब अपने 2 घर पर आगये. सिर्फ बादशाह के द्वारा दिये गये हाथके संकेत से एक अकेले लोकचन्द्र ही वहां रह गये // 75 // તે પછી બાદશાહે એ સઘળા ઝવેરીને ત્યાંથી રજા આપી જેથી તેઓ સૌ પોતપોતાને ઘેર ગયા. ફક્ત બાદશાહે કરેલ હાથના સંકેતને લીધે એકલા લેકચંદ્ર ત્યાં રહ્યા. ૭પા धन्योऽसि रत्नज्ञ ! विदांवरेण्य ! यथार्थतां ते प्रसमीक्ष्य चित्ते / हर्षप्रकर्पोऽजनि पृच्छति स्म तदीयवृत्तं गुणरागभृत्सः // 76 // 47