________________ द्वादशः सर्गः महाशय ने इनका मूल्य कहा है वह क्या सत्य है ? तब सबने "हां यही है" . ऐसा कहा. // 64-65 // આ બન્નેની કિમત શું છે? એ પ્રમાણે જ્યારે બાદશાહે એ ઝવેરીને પૂછયું ત્યારે ઉત્તરમાં તેણે કહ્યું–મહારાજ ! આની કીમત 1 એક લાખ ૭ર તેર હજાર રૂપિયા છે. તેની એ વાત સાંભળીને બાદશાહે તેની પરીક્ષા કરવા એ બને મોતી ત્યાં હાજર થયેલા બીજા ઝવેરીને આપ્યા. અને તેઓને કહ્યું–આ મહાશયે આની જે કીમત કહી છે, તે शुभरामर छ ? त्यारे ते सोये / ते परामर छ, तेभ यु'.' // 64-65 / / परन्तु तत्रस्थित लोकचन्द्रं स्मेराननं वीक्ष्य नृपो बभूव / संदेहयुक्तो वदति स्म साधो ! किमस्ति ते हास्य निदानमत्र // 66 // अर्थ-परन्तु वहां बैठे लोकचन्द्र को हास्ययुक्त मुखवाला देखकर बादशाह को संदेह हुआ-सो उसने लोकचन्द्र से पूछा, भद्र ! तुम्हारी हँसी का क्या कारण है // 66 // પરંતુ ત્યાં બેઠેલા ચંદ્રને હસતા જોઈને બાદશાહને શંકા થઈ તેથી તેમણે લેક ચંદ્રને પૂછ્યું કે હે ભદ્રિક ! તમારું હસવાનું શું કારણ છે ? 6 દા उवाच राजन् ! शृणु कारणं यत् समस्ति हासस्य निवेदयामि / कार्य न किञ्चित् खलु कारणेन विना भवज्जातु विलोक्यते यत् // 67 // ___ अर्थ-तब लोकचन्द्र ने कहा-बादशाह ! सुनिये-में अपनी हँसी का जो कारण है उसे कहता हूं. यह तो निश्चित है कि कोई भी कार्य विना कारण के होता हुआ प्रतीत नहीं होता // 67 / બાદશાહના પૂછવાથી લોકચંદ્રે કહ્યું–મારા હસવાનું જ કારણ છે તે સાંભળે. એ તો નક્કી જ છે કે કઈ પણ કામ કારણ વિના થતું નથી. 6 છો युग्मम्सदोषवस्तुन्यपि यत् समस्तै निर्दोषता घोषि जनैरमीभिः / राजेन्द्र ! हास्यस्य तदेव जातं तावन्निदानं मम तेन चोक्तम् // 68 // किं रत्नविज्ञोऽस्ति भवान् नरेन्द्र ! “अस्मीति” किश्चिद्गदितं च तेन / गृहाण तर्हि त्वमिमे कुरुष्व परीक्षणं मौक्तिकयोखादीत् // 69 //