________________ द्वादशः सर्गः अर्थ-सिरोही राज्य में व्यवस्था अच्छी नहीं थी. इसलिये कितनेक समृद्ध मान्य जन वहां के निवास को छोड़कर दूसरी जगह वस गये थे // 57 // * સિરોહી રાજ્યમાં રાજ્યવ્યવસ્થા સારી ન હતી. તેથી કેટલાક સમૃદ્ધ માનનીય પુરૂષ ત્યાંના રહેઠાણને છોડીને અન્યત્ર પિતાને વસવાટ કરતા હતા. પછા श्री लोकचन्द्रोऽपि समाजगाम ततोऽमदावाद पुरं विशालम् / आसीत्तदा मंहमदो भिषिक्तो राज्ये महाराज पदेऽरहट्टात् // 50 // अर्थ-श्री लोकचन्द्र भी अपने स्थान अरहद्दवाडा से अहमदायाद आकर बस गये. उस समय वहां राज्य पद पर महाराज-बादशाह-महंमदशाह अभिषिक्त हुए थे. // 58 // શ્રીલેકચંદ્ર પણ પિતાનું ગામ અરહટવાડાથી અમદાવાદ આવીને વસ્યા હતા. તે વખતે રાજયપદ પર બાદશાહ મહંમદશાહ અભિષિકત થયા હતા. 58 आगत्य रत्नादि परीक्षकोऽयं तत्रैव रत्नक्रयविक्रयादौ / कार्येऽथ लग्नोऽलभत प्रसिद्धिं भाग्येऽनुकूले सति सर्वसिद्धिः // 59 // अर्थ-ये रत्नपरीक्षा में तो निपुण थे ही. यहां अहमदाबाद में आकर इन्हों ने अपना जवाहरात का कार्य प्रारंभ किया. रत्न खरीदना और बेंचना बस-इसीकाम में ये लग गये. इस कार्य से इनकी प्रसिद्धि भी हो गई. सच बात है. जब भाग्य अनुकूल होता है तो सब काम सिद्ध हो जाते हैं // 59 // લેકચંદ્ર રત્નપરીક્ષામાં તો કુશળ હતા જ અહીં અમદાવાદમાં આવીને તેણે પોતાના રાતના કામકાજની શરૂઆત કરી. જવેરાત ખરીદવું અને વેચવું એજ કામકાજમાં તેઓ લાગી ગયા. એ કામકાજથી તેની પ્રસિદ્ધિ પણ થઈ ગઈ. સાચું જ છે કે-જ્યારે ભાગ્ય અનુકૂળ થાય છે, ત્યારે સઘળું કામ સિદ્ધ થાય છે. પેલા तत्कालसिंहासनसंस्थितेन महम्मदाख्येन च तेन राज्ञा / आमंत्रिता रत्नपरीक्षकास्ते सर्वे यथाकालमुपस्थिताः स्युः // 60 // अर्थ-उस समय राज्य सिंहासन पर आसीन हुए उन बादशाह मुहंमदशाह ने समस्त जोहरियों को आमंत्रित किया यथा समय वे सब वहां पर आकर उपस्थित हो गये // 6 // એ વખતે અમદાવાદના રાષાસન પર રહેલા એ બાદશાહ મહમ્મદશાહે પ્રસિદ્ધ સઘળા ઝવેરીને બોલાવ્યા અને નિદેશેલા સમયે તેઓ બધા ત્યાં આવીને હાજર થયા. 6 |