________________ लोकाशाहरिते સહાયતાથી કરવામાં આવેલ એ ધર્મારાધન નિશ્ચિતપણાથી તેને નરક અને તિર્યંચ ગતિના દુખેથી છોડાવી મોક્ષ-દેવગતિના સુખ આપે છે. તેથી એવો પુત્ર જ સાચો પુત્ર છે. પલા स मातृ देवो जनकस्य भक्तः, तयोश्च सेवा निस्तो यदाऽऽसीत् / जातस्त्रयोविंशतिवर्षमात्रः, तदाऽस्य माता सुरसद्म याता // 54 // अर्थ-अपने पिता के परम भक्त वे लोकचन्द्र जो अपनी माता को देव-स्वरूप मानते थे जब उन दोनों की सेवा में लवलीन थे. तब उनकी अवस्था केवल 23 तेवीस वर्ष की थी उस समय उनकी माता संलेखना-संथारा करके स्वर्गवासी हो गये // 54 // પોતાના પિતાને પરમભક્ત એ લેકચંદ્રકે જે પોતાની માતાને દેવ જેવી માનતે હતો તે જ્યારે એ બન્નેની સેવામાં તત્પર હતા ત્યારે તેની ઉંમર કેવળ ર૩ ત્રેવીસ વર્ષની હતી તે વખતે તેમની માતા ગંગાદેવી સંથારે કરીને સ્વર્ગવાસી થયા. 54 दिवंगतायां दिवमभ्युपेतस्तातोऽपि तस्यां च वियोगखिन्नः। जातश्चतुर्विशति वर्षमात्रः श्रीलोकचन्द्रो विधिदुर्विपाकात् // 55 // ___ अर्थ-माता गंगा देवी के दिवंगत हो जाने पर एक वर्ष के बाद हैमचन्द्र सेठ भी इसी तरह संलेखना-संथारा करके स्वर्गवासी हो गये. उस समय श्री लोकचन्द्र 24 वर्ष के हो चुके थे. कर्म के दुर्विपाक से इन्हें माता पिता के वियोग से खिन्न होना पडा // 55 // માતા ગંગાદેવીને સ્વર્ગવાસ થયા પછી એક વર્ષ બાદ હેમચંદ્રશેઠ પણ આજ રીતે, સંથારો કરીને રવર્ગથે થયા. તે વખતે લેકચંદ્ર ર૪ ચોવીશ વર્ષના હતા. કર્મના દુર્વિપાકથી તેને માતપિતાને વિયેગથી ખિન્ન થવું પડયું. પપા अष्टादशाब्दायुषि वर्तमानो यदाऽयमासीत् खलु लोकचन्द्रः / श्री पूर्णचन्द्रेण सुतेन गेहं स्वजन्मना योतितमस्य रम्यम् // 56 // अर्थ-जब लोकचन्द्र 18 वर्ष के थे तब इनके सुरम्य गृह को श्रीपूर्णचन्द्र पुत्र ने अपने जन्म से प्रकाशित कर दिया था. // 56 // જ્યારે લેકચંદ્ર 18 અઢાર વર્ષના હતા ત્યારે તેના રમણીય ઘરને શ્રી પૂર્ણચંદ્ર નામના પુત્રે પિતાના જન્મથી દીપાવ્યું હતું. પદ્દા सिरोहि राज्ये खलु दुर्व्यवस्थायाः सत्वतः केचन मान्यगोधाः। मुक्त्वा च तत्रत्य निवासमन्यत्स्थलं समाजग्मुरतः समृद्धाः // 57 / /