________________ प्रथमः सर्गः આકાશ આલંબન વગરનું છે. તેથી જે પડી જશે તો મારી શોભા નાશ પામશે તેમ આકાશના પડવાના ભયથી જ જાણે જંબૂઢીપે એ આકાશને રોકવા માટે સુમેરૂના બાનાથી ટેકો (થાંભલ) મૂક્ય ન હોય તેમ જણાય છે. મકાનના ઉપરના ભાગને પડવાની શંકા થાય ત્યારે લેકે તેને રોકવા માટે ટકે લગાવે છે. એ હેતુથી આ બીજી કલ્પના સુમેરૂ પર્વતના વિષયમાં કરવામાં આવેલ છે. પરા अहोऽनुरक्तो भविता प्रतप्तो जातः पुरो मे सवितामयीतः मानोन्नतेनाद्रिभिषेण तेने तेनेjयेवावृत्तिरित्यजिह्मा // 53 // अर्थः-सुमेरुपर्वत इतना ऊंचा क्यों है ? इस सम्बन्ध में यह तीसरी कल्पना जम्बूद्वीप विचारता है, की जो सूर्य मेरे समक्ष यहां से उत्पन्न हुआ है. अब वही मेरे ऊपर लाल होकर तपेगा सो इल से मानों अभिमान के वशवर्ती होकर जंम्बूद्वीपने सुमेरू पर्वत के छल से क्या अपने ऊपर सीधी छत्री सी तान ली है ? सारांश सूर्य के तापसे बचने के लिये छत्ते का प्रयोग होता ही है // 53 // સુમેરૂ પર્વત આટલો ઉંચો કેમ છે? તેના સંબંધમાં આ ત્રીજી કલ્પના છે. કે જંબૂદ્વીપ એવું વિચારે છે કે- જે સૂર્ય મારી સામે અહીંથી જ ઉત્પન્ન થયેલ છે તેજ સૂર્ય લાલ થઈને મારી ઉપર તપશે તેવી ઈર્ષોથી અભિમાનને વશ બનીને જંબૂદ્વીપે સુમેરૂ પર્વતના બહાનાથી શું પોતાની ઉપર છત્રી તાણી લીધી છે? સારાંશ એ છે કે– સૂર્યના તાપથી બચવા માટે છત્રીનો પ્રયોગ થાય જ છે. પણ धत्तेऽऽन्तरं मे वियतश्चमध्ये कियद्भवेद्वेति बुभुत्सया यः सुचिह्नितं सौमनसादिभिस्तैर्मरुन्मिषेणैव च मानसूत्रम् // 54 // ... अर्थ-मुझ में और आकाश में कितना अन्तर है इस बात को जानने कि इच्छा से ही मानो क्या सौननस आदि वनों के चिह्नोंवाला मानसूत्र सुमेरुपर्वत के छल से जंबूद्वीपने धारण किया है प्रमाणसूत्र से हो ती अन्तर दो वस्तुओं का जाना जाता है यह चौथी कल्पना है // 54 // મારામાં અને આકાશમાં કેટલું અંતર છે, એ વાત જાણવાની ઈચ્છાથી જ જાણે કે શું સૌમનસ વિગેરે વનોના ચિહ્ન વાળું માપસૂત્ર સુમેરૂ પર્વતના બાનાથી જંબૂદીપે ધારણ કરેલ છે પ્રમાણ સૂત્રથી જ બે વસ્તુનું અંતર જાણવામાં આવે છે. 54 स्वपादप रसकृञ्चसाधो ! कृतं कृतार्थ गृहमस्मदीयम् / पुरातनैस्तैस्त्वद्वंशजैस्तैरायेन्द्र ! निवृतिपुरी प्रयातैः // 55 //