________________ द्वादशः सर्गः ___ अर्थ-जिन्हों ने वैरियों के समूह को नष्ट कर दिया है एवं बारह अंग और 14 पूर्व के जो ज्ञाता हो गये हैं तथा सब ओर से जो कल्याणों के भोक्ता हुए है ऐसे भी नर पुङ्गव कृतान्त-काल पूर्ण होने पर मोक्ष में तथा देवलोक मे चले गये // 44 // જેઓએ દુશ્મનોના સમૂહનો નાશ કરેલ છે, તથા બાર અંગ અને ચૌદ પૂર્વના જ્ઞાતા બની ગયા છે. તથા બધી બાજુથી જેઓ કલ્યાણને ભોગવનાર બન્યા છે, એવા નર શ્રેષ્ઠ પણ કૃતાન્ત-કાળ પૂર્ણ થવાથી મેક્ષમાં તથા દેવલોકમાં ચાલ્યા ગયા. 44 नाथोक्तमेतन्निखिलं निशम्य गंगाऽवदत्सत्यमिदं तथापि / प्रपाल्य शीलं व्रतमत्र सम्यग्गृहस्थधर्मः खलु सेवनीयः // 45 // अर्थ-हे नाथ ! आप-जो कुछ कह रहे हैं वह बिलकुल सत्य है ऐसा हैमचन्द्र सेठ के कथन को सुनकर गंगा देवी ने कहा और कहा कि शील और व्रतों का-देशव्रतों का पालन करके यहीं घर में रहते हुए गृहस्थ धर्म का सेवन करना चाहिये // 45 // પિતાના સ્વામી હેમચંદ્રશેઠનું પૂર્વોક્ત કથન સાંભળીને ગંગાદેવીએ કહ્યું–હે નાથ ! આ૫ જે કહી રહ્યા છો તે બિલકુલ સત્ય જ છે. માટે આપણે શીલ અને વ્રત-દેશવ્રતનું પાલન કરીને અહીં ઘરમાં રહીને જ ગૃહાથે ધર્મનું સેવન કરવું જોઈએ. જપા शक्याऽऽनुरूप्यं प्रतिपाल्य सम्यग्नतानि चान्यानि गृहस्थधर्मः / प्रभावनीया जिनदेव शिक्षा गृहे समास्थाय मतिर्मदीया // 46 // __ अर्थ-तथ-गृहस्थ धर्म से सम्बन्ध रखने वाले और भी व्रतनियमदिकों को अपनी शक्ति के अनुसार अच्छी रीति से पालन करके गृहस्थ धर्म की प्रभावना-उद्योत-करना चाहिये. ऐसी प्रभु की शिक्षा है. अतः घर में ही रह कर गृहस्थ धर्म का हम पालन करें यही मेरी राय है // 46 // તથા ગૃહર ધર્મ સાથે બંધબેસતા બીજા પણ વ્રત નિયમો વિગેરે પિતાની શક્તિ પ્રમાણે સારી રીતે પાલન કરીને ગૃહરથ ધર્મને દીપાવે જોઈએ એમ પ્રભુએ શિક્ષા કહી છે, તેથી ઘર પર જ રહીને ગૃહસ્થ ધર્મનું આપણે પાલન કરીએ એજ મારી સલાહ છે. 46 गृहे समास्थाय गता विमुक्तिं व्रतानि संसेव्य जना अनेके / भव्या यथाशक्ति मया त्वया च गृहस्थधर्मो गृह एव सेव्यः // 47 // 46