________________ लोकाशाहचरिते यथा न वह्ने भवतीन्धनानां प्रक्षेपतः शान्तिदचिरेवम् / न प्राणिना मिष्टपदार्थलाभात् प्रशाम्यति भोग्यपदार्थलिप्सा // 21 // ___ अर्थ-जिस प्रकार अग्नि में ईधन के डालने से वह शान्त नही होती प्रत्युत बढती है-उसी प्रकार प्राणियों के भोग्य पदार्थ लिप्सा इष्ट पदार्थों के लाभ से कभी शान्त नहीं होती है // 21 // જેમ અગ્નિમાં બળતણ નાખવાથી તે શાંત થતું નથી કે વધે છે. એ જ પ્રમાણે પ્રાણિઓને ભાગ્ય પદાર્થ ભેળવવાની ઈચ્છા ઈટ પદાર્થોની પ્રાપ્તિથી કયારે ય શાંત થતી નથી. ર૧ लूता यथा निर्मितजालमाला मग्ना सती मृत्युमरक्षितैय / आप्नोति जीवोऽपि तथैव धिक तं परिग्रहारंभविलीनचित्तम् // 22 // अर्थ-जिस प्रकार मकडी अपने द्वारा बनाये जाल में फंसकर प्राणों गंवा देती है. उस समय उसकी कोई रक्षा करने वाला नहीं होता, उसी प्रकार यह जीव भी जो कि परिग्रह और आरंभ में फंसा हुआ है उसी में प्राण गंवा देता है-तो इसे धिक्कार है. // 22 // જેમ કરોળી પોતે બનાવેલ જાળમાં ફસાઈને પ્રાણ ગુમાવી દે છે. તે વખતે તેનું રક્ષણ કરવાવાળું કોઈ હેતું નથી. એજ પ્રમાણે આ જીવ પણ કે જે પહિ અને આર. ભમાં ફસાયેલ છે. તેમાં જ પોતાના કીમતી પ્રાણ ગુમાવી દે છે, તેથી તેને ધિકાર છે. મારા यावज्जा देहमिमं विवर्ण करोति नो जर्जरितं हितं स्पम् / जीवेन तावत्करणीयमेवं वदन्ति ते वीरजनाः शरण्याः // 26 // अर्थ-भव्य जीवों को शरण देने वाले श्री वीर जिनेन्द्र ऐसा कहते हैं कि जब तक वुढापा इस देह को कान्ति हीन एवं जर्जरित नहीं कर पाता है तब तक जीव को अपना हित कर लेना चाहिये // 23 // ભવ્ય જીને શરણું આપવાવાળા શ્રી વીરજીને દ્ર એવું કહે છે કે-જયાં સુધી વૃદ્ધાવસ્થા આ શરીરને કાંતિ રહિત અને શિથિલ કરી ન દે ત્યાં સુધીમાં જે પિતાનું હિત સાધી લેવું જોઈએ. રક્ષા यावद्धृषीकेषु समस्ति शक्तिः स्वस्वार्थबोधकता विशिष्टा। जीवेन तावत्स्वहिते विधेयो यत्नो गृहीते च कालेन किं स्यात् // 24 //